gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોના ઊંચા મૂલ્યાંકન: ટોચની 200 કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ | High valuation of stocks…

G METRO NEWS by G METRO NEWS
July 10, 2025
in Business
0 0
0
શેરોના ઊંચા મૂલ્યાંકન: ટોચની 200 કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ | High valuation of stocks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : શેરોના ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ નાણાં વર્ષ ૨૦૨૧થી ભારતની ટોચની ૨૦૦ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોએ પોતાની કંપનીઓમાં પોતાના ઈક્વિટી હોલ્ડિંગમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. પ્રમોટરો દ્વારા હોલ્ડિંગમાં ઘટાડાથી કંપનીઓમાં શેરહોલ્ડિંગની પેટર્નમાં પણ બદલાવ આવી જોવા મળી રહ્યો છે.

નાણાં વર્ષ ૨૦૨૧માં ટોચની ૨૦૦ ખાનગી  લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું એકંદર હોલ્ડિંગ જે ૪૩ ટકા હતું તે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ઘટી ૩૭ ટકા પર આઆવી ગયાનું રિપોર્ટમાં જણાવાયું છે.

મોટા બ્લોક ડીલ્સ મારફત ફન્ડ હાઉસો કંપનીઓમાં પોતાના ઈક્વિટી હોલ્ડિંગ વધારવાનો વ્યૂહ ધરાવી રહી છે જે ફન્ડોના હોલ્ડિંગમાં થયેલા વધારા પરથી કહી શકાય એમ છે. નાણાં વર્ષ ૨૦૨૧થી નાણાં વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફન્ડોનું સદર ૨૦૦ કંપનીઓમાં હોલ્ડિંગ૩.૬૦ ટકા વધી ૧૦.૯૦ ટકા પહોંચી ગયું છે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નું હોલ્ડિંગ ૪.૨૦ ટકા ઘટી ૨૪.૪૦ ટકા પર આવી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી રહી છે જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં વધારો થઈ રહ્યો છે. પ્રમોટરો દ્વારા જંગી માત્રામાં વેચાણ તેઓ ઊંચા મૂલ્યાંકનનો લાભ લઈ રહ્યાના સંકેત આપે છે. જ્યારે બીજી બાજુ દેશના ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમ્સમાં નોધપાત્ર ઈન્ફલોસને ધ્યાનમાં રાખી ફન્ડોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. 

વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૩.૫૦ ટ્રિલિયનની નેટ ખરીદી કરી છે જ્યારે વિદેશી રોકાણકારોની રૂપિયા ૮૨૦૦૦ કરોડની નેટ વેચવાલી રહી છે.  દેવાની ભરપાઈ કરવા અથવા મૂડી ખર્ચ હાથ ધરવા પ્રમોટરો દ્વારા હિસ્સામાં ઘટાડો કરાતો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d…

ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d...

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b...

ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: …

ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…

1 month ago
ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળીયે ઉતર્યા પછી ફરી ઉંચકાયો

ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળીયે ઉતર્યા પછી ફરી ઉંચકાયો

9 months ago
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

1 year ago
‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News