gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ | SMC on alert …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ | SMC on alert …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં ખાડી પૂરના લાખો લોકોની હેરાનગતિ બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને તેના કારણે સરકાર એકશનમાં આવ્યું છે અને ખાડી પૂર નિવારણ માટે સમિતિ બનાવવામા આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને આવતીકાલથી ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જોકે, આ કામગીરી પહેલાં જ એક ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે. જેમાં પાલિકાના સરથાણા અને ઉધના ઝોનમાં 25થી વધુ કલવર્ટ હોવાનું બહાર આવ્યું છે તે દૂર કરવાની કામગીરી પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. 

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વખતે રેલના પાણી પાંચ દિવસ સુધી રહ્યા હતા તેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાડી પૂરના મુદ્દે ભારે વિવાદ સર્જાતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. જેમા ખાડી પૂરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી.  સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. બે દિવસ પુર્વે ખાડી પૂર નિવારણ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જેમા વિવિધ વિભાગો દ્રારા સુચનો કરવામાં આવ્યા હતા.

આ કમિટીના અધ્યક્ષ પહેલા કલેકટર સૌરભ પારધીની નિમણૂક થઈ હતી. ત્યારબાદ આજે મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે કમિશનરની નિમણૂક થતાની સાથે પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે. સમિતિના અધ્યક્ષ તરીકેનો ચાર્જ મળતાની સાથે મ્યુ કમિશનરે મનપાના અધિકારીઓ દોડતા કરી દીધા છે. ખાડી પૂર અસરગ્રસ્ત ઝોન ગણાતા લિબાયત, ઉધના, વરાછા-એ, વરાછા-બી અને અઠવા ઝોનને ખાડી કિનારે પાલિકાની જગ્યા પર જે નવા દબાણ ઉભા કરવામાં આવ્યા છે. તેનો સર્વે કરવા સૂચના આપવામાં આવી છે

. જોકે, હાલમાં એક સર્વે કરાયો છે તેમાં ચોંકવનારી માહિતી બહાર આવી છે જેમાં ખાડીના પાણીને અવરોધ કરતા  સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનધિકૃત બ્રિજ અને કલવર્ટ, લિંબાયત ઝોનમાં ચાર થી પાંચ જગ્યાએ અનધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં ઉધના ઝોનમાં 5 અનધિકૃત બ્રિજ અને કલવર્ટ ખાડીના કુદરતી પ્રવાહને અવરોધે છે અને પૂરનું જોખમ વધારે છે. જોકે, આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ આવતીકાલથી આવા દબાણ દુર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાડી કિનારે રીઝર્વેશનની જગ્યાઓ અને સરકારી જગ્યા તેમજ તેના પરના દબાણો બાબત પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌ પ્રથમ ગેરકાયદે કલર્વટ અને સરકારી જમીન તેમજ રીઝર્વેશનની જગ્યાઓ પરથી દબાણો હટાવવા તમામ ઝોને તૈયારી શરૂ કરી દીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB’s prelimi…

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB's prelimi...

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક... 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ | Maharashtra…

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ | Maharashtra…

12 months ago
સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with …

સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with …

10 months ago
દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …

7 months ago
આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News