gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.4 કરોડ વધુ માંગ્યા : સ્થાયી સમિ…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.4 કરોડ વધુ માંગ્યા : સ્થાયી સમિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા આગામી એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિતના કામે કોન્ટ્રાક્ટરે નેટ અંદાજથી 18 ટકા ઓછા મુજબ રૂ.8 કરોડની નાણાકીય મર્યાદાના મંજૂર થયેલા વાર્ષિક કોન્ટ્રાક્ટ પેટે રૂ.4 કરોડ વધારે આપવાની દરખાસ્ત સામે પાલિકા સ્થાયી સમિતિએ નાણાકીય મર્યાદા ઘટાડીને રૂ.2 કરોડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિત નાખવાની કામગીરી હેઠળ 2024-25માં રૂપિયા પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા માટેના યુનિટ રેટ મુજબ અંદાજથી 18 ટકા ઓછા ભાવ પત્રને સ્થાયી સમિતિની મંજૂરી મળી હતી. જેથી કોન્ટ્રાક્ટર મે. રીધમ કન્સ્ટ્રક્શન અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની મર્યાદા 8-8-28 ના પૂરી થવાની છે ત્યારબાદ વાર્ષિક ઇજારા પેટે નાણાકીય મર્યાદા રૂપિયા 3 કરોડનો સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ થયો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પુરવણી ઓર્ડર આપવામાં આવ્યો હતો હાલ પશ્ચિમ ઝોનમાં કુલ રૂપિયા 8 કરોડના વાર્ષિક કોન્ટ્રાક્ટર પેટે 7,99,61,524નો અંદાજિત ખર્ચ નોંધાયો હતો.  આગામી ચોમાસા દરમિયાન ઝોનની જરૂરિયાતને ધ્યાને લેવાનું અને હાલની વાર્ષિક કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂપિયા 4 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. મૂળ ટેન્ડર મંજૂર અને ભાવો પ્રમાણે આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વધારાના રકમના કામો કરવા માટે કોન્ટ્રાક્ટરની સંમતિ માગવામાં આવી હતી. જેથી કોન્ટ્રાક્ટરે રૂપિયા ચાર કરોડ વધારાના કામો માટે ડ્રેનેજ-ગટર પ્રોજેક્ટ અંગે મંજૂરી આપી હતી પરંતુ આ ઝોન માટે નવી ડ્રેનેજના લાઈન નાખવાના કામનો નવો કોન્ટ્રાક્ટ નક્કી કરવા માટે ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. 

જેથી પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિતની નાખવા નહીં કામગીરીઓ હાથ ધરી શકાય એવા હેતુથી નવો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થાય ત્યાં સુધી હાલની વાર્ષિક કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂપિયા 4 કરોડનો વધારો કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. પરિણામે પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા આગામી એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિત નાખવાના કામે કોન્ટ્રાક્ટર મે. રીધમ કન્સ્ટ્રક્શનના નેટ અંદાજિત 18 ટકા ઓછા મુજબ કુલ 8 કરોડની નાણાકીય મર્યાદાના મંજૂર થયેલા વાર્ષિક ઇજારા પેટે રૂપિયા 4 કરોડના બદલે રૂપિયા બે કરોડ વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
GUJARAT

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

March 23, 2026
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…
GUJARAT

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

March 23, 2026
અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
Next Post
વડોદરાના અકોટા વિસ્તારની પ્રજાને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાથી કાળા પાણીની સજા : સ્થાનિક રહીશોની ફર…

વડોદરાના અકોટા વિસ્તારની પ્રજાને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાથી કાળા પાણીની સજા : સ્થાનિક રહીશોની ફર...

ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka…

ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka...

ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ | Online shopping product return and refund rules know how to register complain

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

3 months ago
અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

11 months ago
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

2 hours ago
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News