gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

G METRO NEWS by G METRO NEWS
November 18, 2026
in GUJARAT
0 0
0
અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

તા. ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન – દેશભરના સંતો-મહંતો, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે.

અમોદ્રા (ઉના):

સમસ્ત લુહાર, સુથાર અને પંચાલ સમાજ માટે ગૌરવ તથા આધ્યાત્મિક આસ્થાના અવસર સમાન પરમ વંદનીય, પરોપકારી લુહાર કુળભૂષણ સંતશ્રી મહાત્મા મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી (અવતરણ તિથિ) નિમિત્તે અમોદ્રા (ઉના) સ્થિત મૂળદાસ ધામ ખાતે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે નવનિર્મિત ભવ્ય મંદિરની પુનઃપ્રતિષ્ઠા તેમજ મંદિરના વિવિધ દેવી-દેવતાઓની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા સહિતનો ત્રિદિવસીય મહોત્સવ તા. ૧૯ નવેમ્બરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન કારતક સુદ નોમથી અગિયારસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે.

અમોદ્રા ગામના મૂળદાસ ધામના પટાંગણમાં પૂર્વ મંદિરની ભૂમિ પર નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય અને દિવ્ય મંદિરના સ્વપ્નદ્રષ્ટા તેમજ મંદિર નિર્માણના મુખ્ય દાતાશ્રી મહેશભાઈ નરોત્તમદાસ કવા (બુચરવાડા-દીવ, હાલ લંડન) તથા વિવિધ શહેરોના દાતાશ્રીઓના સહયોગથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસ : મંગલકારી દિવસ – ગુરુવાર, તા. ૧૯ નવેમ્બર
મહોત્સવના પ્રથમ દિવસે સવારે હેમાદ્રિ શ્રવણ, ગણેશ પૂજન, મંડપ પ્રવેશ અને ભવ્ય જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

દ્વિતીય દિવસ : કલ્યાણકારી દિવસ – શુક્રવાર, તા. ૨૦ નવેમ્બર
બીજા દિવસે દેવતાઓના પૂજન-અર્ચન સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતવાણીના માધ્યમથી ભક્તિરસની સરવાણી વહેશે.

તૃતીય દિવસ : પાવનકારી દિવસ – શનિવાર, તા. ૨૧ નવેમ્બર
મહોત્સવના અંતિમ દિવસે ન્યાસ, દેવતાઓની પુનઃપ્રાણપ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠા સહિતના પવિત્ર ધાર્મિક વિધિવિધાનો યોજાશે.

સવારે ૮ કલાકે ચરણ પાદુકા પૂજન, ૯ કલાકે ભવ્ય શોભાયાત્રા, ૧૧ કલાકે ધર્મસભા તથા સંતો અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૪ કલાકે બીડુ હોમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ આશ્રમોના પૂજનીય સંતો-મહંતો ઉપસ્થિત રહી પોતાના આશીર્વચન પાઠવશે અને ધાર્મિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહી મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે, આ મહોત્સવમાં સમસ્ત અમોદ્રા ગ્રામજનો, લુહાર સમાજનાં વિવિધ દેવસ્થાનોના પ્રતિનિધિઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, દેશાવર સંસ્થાઓના હોદ્દેદારો, સમાજના અગ્રણીશ્રીઓ, પત્રકારશ્રીઓ તથા વિશાળ જ્ઞાતિ પરિવારની ઉપસ્થિતિ રહેવાની છે.

આ પાવન ત્રિદિવસીય મહોત્સવના તમામ ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત ભક્તજનો, જ્ઞાતિજનો, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં પધારવા મહાત્મા મૂળદાસજી ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું સહસ્નેહ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સંતશ્રી મહાત્મા મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને નૂતન મંદિર પ્રતિષ્ઠાનો આ ઐતિહાસિક મહોત્સવ સમગ્ર લુહાર, સુથાર અને પંચાલ સમાજ માટે શ્રદ્ધા, ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બની રહેશે.

રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’
GUJARAT

Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’

November 18, 2026
Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …
GUJARAT

Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …

November 18, 2026
Get Ready to Feel the ‘Cha Cha Cha’ Effect with the Latest Track from ‘Party Animals’!
GUJARAT

Get Ready to Feel the ‘Cha Cha Cha’ Effect with the Latest Track from ‘Party Animals’!

November 18, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

10 months ago
લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

1 year ago
પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…

પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…

1 year ago
વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News