gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતી વૃદ્ધા સહિત ૭ ઝડપાયા | 7 people including an elderly woman caught …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતી વૃદ્ધા સહિત ૭ ઝડપાયા | 7 people including an elderly woman caught …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ભૂતડીઝાંપા હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતા ૬૪ વર્ષના વૃદ્ધા સહિત ૭ જુગારીઓને સિટિ પોલીસે ઝડપી પાડયા છે.

સિટિ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, ભૂતડીઝાંપા  હુજરત ટેકરા અનસૂયા એપાર્ટમેન્ટ નીચે મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક  લોકો જુગાર  રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૭ જુગારીઓને ૭,૮૨૦ રૃપિયાની મતા સાથે ઝડપી પાડયા છે. પકડાયેલા જુગારીઓમાં (૧) સુનંદાબેન સદાશિવભાઇ પવાર ( ઉં.વ.૬૪) (૨) જયપ્રકાશ  પારસરામ સંતોશી ( બંને રહે. અનસૂયા એપાર્ટમેન્ટ,  હુજરત ટેકરા) (૩) મુકેશ તુલસીભાઇ પ્રજાપતિ (રહે. ન્યૂ સમા રોડ, કેનાલ પાછળ) (૪) સૂર્યકાંત વિઠ્ઠલરાવ સાવંત (રહે.માંગલ્ય પાર્ક પાછળ હરણી વારસિયા રીંગ રોડ) (૫) મુકેશ પોપટભાઇ ચૌહાણ (રહે. ભૂંતડી ઝાંપા પોલીસ લાઇન પાછળ)  (૬) નિલેશ રમણલાલ પંચાલ (રહે. કમલા નગર, આજવા રોડ) તથા (૭) રાજેશ તહેલરામ સોખાણી (રહે. દાદા શ્યામ સોસાયટી, હરણી રોડ) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત | msu will do recruitment of teachers

એસિડ ભરેલી ટેન્કરના કારણે અવરોધ બ્રિજ દુર્ઘટનામાં વિક્રમ હજી લાપત્તા નદીમાં અન્ય પણ હોવાની આશંકા | v…

એસિડ ભરેલી ટેન્કરના કારણે અવરોધ બ્રિજ દુર્ઘટનામાં વિક્રમ હજી લાપત્તા નદીમાં અન્ય પણ હોવાની આશંકા | v...

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

10 months ago
શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

9 months ago
સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

6 months ago
વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News