gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જન્મનું ખોટું પ્રમાણપત્ર ૨,૨૦૦ રૃપિયા લઇ નકલી કાઢી આપનાર દુકાનદાર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણી વાલમ હોલની બાજુમાં રાજેશ્વર રેસિડેન્સીમાં રહેતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હરણી સવાદ ક્વાટર્સમાં આવેલી વોર્ડ – ૪ ની ઓફિસે હાલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોના આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે.ગઇકાલે એક યુવતીના જન્મનું પ્રમાણપત્ર મને વોર્ડના ઓપરેટરે મોકલ્યું હતું. તે પ્રમાણપત્ર ચેક કરતા ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું. જે પ્રમાણપત્ર લઇને આવનાર રેખાબેન જુગેશભાઇ વાઘેલા (રહે. સંતોષી નગર, ખોડિયાર નગર) ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણીના પૂરમાં મારી દીકરીના જન્મનું પ્રમાણપત્ર ધોવાઇ ગયું હતું. મારી દીકરીની સ્કૂલના એડમિશન તેમજ આધાર કાર્ડ માટે મારે તેના જન્મના  પ્રમાણપત્રની જરૃરિયાત હોવાથી મેં ખોડિયાર નગર  આયુષ્ય હોસ્પિટલ પાસે આવેલી દુકાનેથી સુમિત લલિતકુમાર પાસેથી મારી દીકરીનો જન્મનો દાખલો કઢાવ્યો હતો. તેણે મારી પાસેથી ૨,૨૦૦ રૃપિયા લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
લક્ષ્મીપુરામાં ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં 6 જણાના ખિસ્સા કપાયા | Purses of 6 people stolen …

લક્ષ્મીપુરામાં ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં 6 જણાના ખિસ્સા કપાયા | Purses of 6 people stolen ...

નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two…

નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two...

ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી | Assistance for fencing in fa…

ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી | Assistance for fencing in fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

6 months ago
ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

3 months ago
દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

10 months ago
નબળી લોન વૃદ્ધિ તથા વ્યાજના માર્જિન પર દબાણથી બેન્કોના નફા પર અસર જોવાશે | Weak loan growth and pres…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News