gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

500 કરોડ પાણીમાં…. પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
500 કરોડ પાણીમાં…. પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rewa Airport Boundary Wall Collapsed: મધ્યપ્રદેશના રીવામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે હાલમાં જ નિર્માણ કરાયેલા એરપોર્ટની બ્રાઉન્ડી વૉલ ધરાશાયી થઈ છે. 500 કરોડના ખર્ચે થોડા મહિના પહેલાં જ તૈયાર આ એરપોર્ટની દિવાલ ધરાશાયી થતાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરી, 2023ના રોજ શિલાન્યાસ થયા બાદ 20 ઓક્ટોબર, 2024ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ થયુ હતું.

એરપોર્ટ વિસ્તારની જમીન ધસી પડી

મધ્યપ્રદેશમાં ભોપાલ, જબલપુર, ખજૂરાહો, ઈન્દોર અને ગ્વાલિયર બાદ રીવામાં છઠ્ઠુ એરપોર્ટ બનાવવા આશરે પાંચ ગામની 323 એકર જમીન ભાડેપટ્ટે લેવામાં આવી છે. 99 વર્ષના ભાડા કરાર સાથે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એરપોર્ટ માટે લાયસન્સ આપ્યું હતું. પરંતુ મૂશળધાર વરસાદના કારણે એરપોર્ટ વિસ્તારની જમી ધસી પડી હતી. જેથી દિવાલનો એક હિસ્સો જમીનદોસ્ત થયો હતો. 

આ પણ વાંચોઃ દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન

રનવૅ સહી સલામત

એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા અનુસાર, એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતાં બ્રાઉન્ડી વૉલ ધરાશાયી થઈ હતી. તે પાણીના વહેણને રોકી શકી ન હતી. જો કે, રનવૅ સહી સલામત છે. તેને કોઈ નુકસાન થયુ નથી. ફ્લાઈટનું સંચાલન પણ ચાલુ છે. બાઉન્ડ્રી વૉલ હવા અને લોકોને એરપોર્ટની અંદર પ્રવેશતા રોકવા માટે બનાવવામાં આવે છે. જે પાણી રોકવા માટે સક્ષમ નથી.

સોશિયલ મીડિયા X પર એક યુઝરે પોસ્ટ કરી લખ્યું હતું કે, ગતવર્ષે પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ખુલ્લુ મુકવામાં આવેલું એરપોર્ટ પહેલા વરસાદમાં જ ધોવાયું. જે બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહી છે. 

ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા

રીવામાં છેલ્લા 24 કલાકમાં લગભગ આઠ ઈંચ વરસાદ થયો હતો. નદી કિનારાના વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતાં.  રિવા શહેર નદીમાં તબદીલ થયુ છે. વહીવટી તંત્રે બચાવ કામગીરી અને સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. 

500 કરોડ પાણીમાં.... પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ | VIDEO Diesel la…

VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ | VIDEO Diesel la...

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des...

દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન | trials fo…

દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન | trials fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

7 months ago
લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

1 month ago
આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department…

આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department…

3 months ago
છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota …

છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News