gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ | Surat: Work to relieve pressure on the khadi b…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ | Surat: Work to relieve pressure on the khadi b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડી પુર નિવારણ માટે કમીટી બનાવવામા આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિ. કમિશ્નરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવર્ટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે, કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે. 

સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ 2 - image

સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી  પર અનેક વખત પુર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ખાડી પુરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને  ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે, આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યાં છે. 

ખાડીના વહેણ અવરોધાય છે તેના માટે હાલમાં એક સર્વે કરાયો છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ખાડીના પાણી ને અવરોધ કરતા  સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનધિકૃત બ્રિજ અને કલવર્ટ, લિંબાયત ઝોનમાં ચાર થી પાંચ જગ્યાએ  અનધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં ઉધના ઝોનમાં 5 અનધિકૃત બ્રિજ અને કલવર્ટ ખાડી ના કુદરતી પ્રવાહને અવરોધે છે જેમાંથી કેટલાક ખાડી બ્રિજ  તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ 3 - image

આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં કાંકરા ખાડી પર બમરોલી અને વલસાણ વિસ્તારને જોડતાં ખાડી પુર પર ડાઉન સ્ટ્રીમમાં ખાડીનો અપસ્ટ્રીમ નો ભાગ 100 મીટર નો છે પરંતુ ડાઉન સ્ટ્રીમમાં ખાડી કિનાર પર સિલ્ટિંગ થતો પ્રવાહ 50 થી 60 મીટર થઈ જાય છે જેના કારણે ઝોન દ્વારા આજે ખાડી કિનારે જમા થયેલી માટી દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોક, ખાડીની આસપાસ કાદવ હોવાથી પાલિકાની કામગીરી સામે પડકાર આવી રહ્યા છે. 3700 ચો.મી. વિસ્તારમાં આ માટી જમા થઈ છે પરંતુ પોકલેન્ડ મશીનને કિનારા સુધી જવા અને કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે. 

હાલ પાલિકાના અઠવા, લિંબાયત, અને ઉધના એ ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી લાંબો સમય ચાલે અને કામગીરી દરમિયાન અનેક નવા પડકાર પણ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
બનાસકાંઠામાં મેઘતાંડવ, પાલનપુર-ડીસા અને વડગામમાં જળબંબાકાર, ચારેકોર પાણી ભરાયા | heavy rain in banas…

બનાસકાંઠામાં મેઘતાંડવ, પાલનપુર-ડીસા અને વડગામમાં જળબંબાકાર, ચારેકોર પાણી ભરાયા | heavy rain in banas...

દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra...

VIDEO: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુ શુક્લાની ફેરવેલ, બોલ્યા- ‘આજ કા ભારત સારે જહાં સે અચ્છા’ |…

VIDEO: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુ શુક્લાની ફેરવેલ, બોલ્યા- 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

1 year ago
પાવાગઢથી પરત ફરતા બનેલી ઘટના ખંડીવાડા કેનાલમાં વડોદરાના બે શિક્ષકો તણાઇ જતા લાપત્તા | two teacher mi…

પાવાગઢથી પરત ફરતા બનેલી ઘટના ખંડીવાડા કેનાલમાં વડોદરાના બે શિક્ષકો તણાઇ જતા લાપત્તા | two teacher mi…

9 months ago
ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

9 months ago
New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…

New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News