gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૭ વર્ષના સગીરનો વિડીયો ડીલીટ કરવાના બદલામાં ખંડણીની માંંગણી કરાઇ | gayakwad haveli police booked ex…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
૧૭ વર્ષના સગીરનો વિડીયો ડીલીટ કરવાના બદલામાં ખંડણીની માંંગણી કરાઇ | gayakwad haveli police booked ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના આસ્ટોડીયામાં રહેતા ૧૭ વર્ષના સગીરને તેના મિત્રો સાથે થયેલી તકરારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી ડીલીટ કરવાના નામે ઓજેફ તીરમીજી અને તેની બહેન આબેદા પઠાણ તેમજ અન્ય બે વ્યક્તિઓએ ખંંડણી માંગી હોવાની  ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોઁધવામાં આવી છે.

શહેરના આસ્ટોડીયા વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષના સગીરને ગત એપ્રિલ મહિનામાં પૈસાની લેતી દેતી મામલે સી જી રોડ  મ્યુનિસીપલ માર્કેટમાં બોલાચાલી થઇ હતી. જે અંગે સમાધાન થઇ ગયું હતું. જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ઓજેફ અને આબેદા પઠાણના નામના વ્યક્તિના આઇડી પરથી વાયરલ થયો હતો. જેમાં તે સગીરની તકરારનો વિડીયો વાયરલ થયો હતો.

 બાદમાં વોટસએપ પર એક કોલ આવ્યો હતો. કોલ કરનારે તેની ઓળખ ઓજેફ તીરમીજી તરીકે આપી હતી. તેણે વિડીયો ડીલીટ કરવાના બદલામાં ૧૦ હજારની માંગણી કરી હતી. આ સમયે સગીરે વોટ્સએપ કોલનો વિડીયો રેકોર્ડ કરાવ્યો હતો.  ત્યારબાદ તે સગીર તેના મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઇને ઓજેફના કહેવા પ્રમાણે  ખાનપુર નાણાં આપવા માટે ગયો હતો.  જ્યાં આબેદા પઠાણ, અજીમ ખાન અને સાબિર શેખ હાજર હતા. તેમણે નાણાં લીધા હતા.તેમ છતાંય, ઓજેફે વિડીયો ડીલીટ કર્યો નહોતો અને પૈસાની માંગણી કરીને ધમકી આપવામાં આવતી હતી. છેવટે આ અંગે સગીરે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઓજેફ અને તેની બહેન આબેદા પઠાણ વિરૂદ્ધ કાંરજ અને શાહપુર પોલીસ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોઁધાઇ ચુક્યા છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ફરિયાદ નોંધાઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas...

શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…

શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,...

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં રૂ. 97 લાખની વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા | Two arrested with whale fish vomit worth …

5 months ago
જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

6 months ago
બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી | Gondal couple cheats Baghdad bu…

7 months ago
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત: કચ્છમાં 3 લોકો અને દાહોદમાં 2 ભાઈઓ ડૂબ્યા | Kutch Daho…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News