gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

યુવક અને યુવતી ફરવા માટે આવ્યા હતા તે સમયે અકસ્માત પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સકટ હાઉસ પાસે ગઈકાલે બપોરના સમયે બાઇક ઉપર
જઈ રહેલા યુવક અને યુવતીને કાર ચાલકે હડફેટે લીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જે
અકસ્માતમાં બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા તો આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ
કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધ્યા
છે. આ સ્થિતિમાં ગઈકાલે પણ શહેરના સકટ હાઉસ પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બહાર
આવી હતી. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક ભાટ
કોટેશ્વર માર્ગ ઉપર આવેલી પોલાસેર શેલેસ્કીય વસાહતમાં રહેતા યસ રાજેશભાઈ ચૌધરી
તેની મિત્ર પ્રગતિ ચૌહાણ સાથે ગઈકાલે બાઈક લઈને ગાંધીનગર ફરવા માટે આવ્યા હતા. તેઓ
જ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સકટ હાઉસ પાસે પાછળથી પૂર ઝડપે આવી
રહેલી કારના ચાલકે તેમના બાઇકને અડફેટે લીધું હતું અને જે અકસ્માતમાં આ બંને રોડ
ઉપર પટકાયા હતા.

જોકે અકસ્માત સર્જીને કારનો ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને ઘાયલોને ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની
સારવાર શરૃ કરવામાં આવી હતી તો આ ઘટના અંગે પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા વાહન ચાલકને
પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે શહેરમાં હિટ એન્ડ રનની
ઘટનાઓમાં ફરાર વાહન ચાલકો સમયસર પકડાતા નથી જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધતી રહે
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin …

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin ...

લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા : મદ્રાસ હાઇકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

8 લાખની સામે 18 લાખ ચૂકવી દેવા છતાં વધુ 15 લાખની માંગણી કરતા બે વ્યાજખોરો સામે ફરિયાદ | Complaint fi…

12 months ago
ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

5 months ago
જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ | india condemns us …

3 weeks ago
આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News