gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારલોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો 1 - image

 બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પેન્ડીંગ મોટર અકસ્માતના વળતરને લગતા તથા દિવાની દાવાઓ અને દાંપત્ય જીવનને લગતી તકરારો વિગેરેના ૧૮,૩૪,૨૩૧ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જે પૈકી રૃા. ૧૧૮૮.૯૨ કરોડના ૧૧,૬૯,૦૮૩ કેસનો સુખદ નિવેડો આવ્યો હતો.

૧૦ વર્ષ જૂના ૮૪૪ કેસો ઉકેલાયા ઃ  ૬.૮૮ લાખ  ઇ-ચલણના રૃા. ૩૫.૭૪ કરોડની વસૂલાત  કરાઇ

૨૦૨૫ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું ગુજરાત રાજ્યમાં તા.૧૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અને લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઇ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તેમજ ગુજરાત હાઇકોર્ટના  વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ.વાય. કોંગજે દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને માર્ગદર્શન આપ્યું હતું.

 અદાલતમાં પેન્ડીંગ મોટર અકસ્માતના વળતરને લગતા કે દિવાની દાવાઓ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો માત્ર દંડના શિક્ષાપાત્ર કેસો દંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધ્યોગિક તકરરોના કેસોના સમાવેશ કરાયો હતો. જેમાં ૬,૮૮,૨૭૬ ઇ-ચલણના રૃા. ૩૫.૭૪ કરોડની વસૂલાત કરાઇ તેમજ રાજભરની તમામ અદાલતોમાં યોજાયેલા મધ્યસ્થી કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે ૧૦ વર્ષ જૂના ૮૪૪ કેસોનો ૮૪૪ કેસોનો સુખદ નિવેડો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા : મદ્રાસ હાઇકોર્ટ

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar’s victory in Bihar or Te…

9 months ago
સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

8 months ago
સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…

1 year ago
શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News