gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ | …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Protest Rights News : મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા. વિરોધ પ્રદર્શનો રાજકીય પક્ષોની મનમરજી કે ઇચ્છા મુજબ ના થઇ શકે. આ પક્ષોની આમ નાગરિકો પ્રત્યે પણ કેટલીક જવાબદારી હોય છે. નાગરિકોના અધિકારોના ભોગે પ્રદર્શન ના યોજી શકો. 

હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનના અધિકારોમાં જનતાને અસુવિધા આપવાનો અધિકાર સામેલ નથી હોતો. તમિલનાડુના શિવગંગાઇ જિલ્લાની પોલીસે એક રાજકીય પક્ષને વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી નહોતી આપી, જેથી આ પક્ષ દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે અરજદારો અગાઉ પાંચ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. 

હવે ફરી આ જ જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવા માગે છે. 

બાદમાં હાઇકોર્ટે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે ના થઇ શકે, રાજકીય પક્ષોની મનમરજીથી પણ ના થઇ શકે. આ પક્ષોની જાહેર જનતા પ્રત્યે પણ કેટલીક જવાબદારી છે. જ્યારે કોઇ વિરોધ પ્રદર્શન યોજાય છે ત્યારે આમ જનતાની સ્વતંત્ર રીતે અવર જવરના અધિકારો જોખમમાં મુકાય છે.

 એટલે કે જનતાના અધિકારોના ભોગે પણ વિરોધ પ્રદર્શનની છૂટ ના આપી શકાય. શિવગંગાઇ જિલ્લામાં એક સિક્યોરિટી ગાર્ડનું કસ્ટોડિયલ મોત નિપજ્યું હતું જેના વિરોધમાં આ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન યોજવાનું આયોજન હતું. હાઇકોર્ટે પોલીસને મંજૂરી અંગે ફરી વિચારણા કરવા કહ્યું હતું.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી | Incomplete road work from bank t…

સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી | Incomplete road work from bank t...

બિહારમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના લોકો મતદાર | People from Bangladesh Myanmar Nepal are voters …

બિહારમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના લોકો મતદાર | People from Bangladesh Myanmar Nepal are voters ...

ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d…

ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

10 months ago
ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

4 months ago
અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph…

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph…

5 months ago
દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News