gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, એર ઈન્ડિયાએ વર્ષ 2019માં બોઈગના નિર્દેશો પછી અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM)ને બદલ્યું હતું. ટીસીએમમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચનો સમાવેશ થાય છે. 

AAIBના પ્રારંભિક રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી ગણતરીના સેકન્ડોમાં બંને એન્જિનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ ‘રન’થી ‘કટઓફ’ થઈ ગયા હતા. જેના કારણે એર ઈન્ડિયા ફ્લાઇટ નંબર 171ના કોકપિટમાં ખામી સર્જાઈ હતી.

એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં TCMને બદલ્યું હતું

એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM)ને બદલ્યું હોવાનો AAIBના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ છે. જો કે, આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, TCMને બદલવાનો ફ્યુલ કંટ્રોલ સ્વિચ સાથે કોઈ સંબંધ નથી. 

આ પણ વાચો: પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી, લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!

એક અહેવાલ અનુસાર, બોઈંગ દ્વારા વર્ષ 2019માં ડ્રીમલાઈનર વિમાનના તમામ ઓપરેટરો માટે રિવાઈઝ્ડ મેન્ટેનન્સ પ્લાન ડોક્યુમેન્ટ (MPD) જાહેર કર્યો હતો. જેમાં 24,000 કલાકની ફ્લાઈટ પૂર્ણ કર્યા પછી ઓપરેટરોને TCM બદલવાની સૂચના આપવામાં આવી હતી. બોઈંગ દ્વારા વર્ષ 2019માં એમપીડી જાહેર કર્યા પછી એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં બે વાર ક્રેશ થયેલા વિમાનમાં TCMને બદલ્યું હતું. 

બીજી તરફ  AAIBના રિપોર્ટને લઈને રવિવારે (13મી જુલાઈ) એર ઈન્ડિયાના પ્રવક્તાએ બોઈગના ઘણાં સવાલોના જવાબ મોકલ્યા હતા.  તેમણે કહ્યું હતું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. AI171 (અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન) વિશે માહિતી પૂરી પાડવા માટે અમે AAIB પર આધાર રાખીશું.’

AAIBએ પ્રારંભિક રિપોર્ટમાં શું કહ્યું?

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર  એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં આકાશમાંથી પડી ગયું હતું. AAIBના રિપોર્ટ અનુસાર, બન્ને એન્જિન બંધ થયા છતાં પાયલટ અંતિમ શ્વાસ સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, એન્જિન-1માં રિકવરી શરુ થઈ ગઈ હતી, પરંતુ એન્જિન 2ને ચાલુ કરી શકાયું નહીં. પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા “સંસ્કૃતિ સંવર્ધન 2025” અને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025″ના સન્માનન…

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા "સંસ્કૃતિ સંવર્ધન 2025" અને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025"ના સન્માનન...

ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યૂ ટીમના વાહન ફસાયા | gujarat g…

ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યૂ ટીમના વાહન ફસાયા | gujarat g...

સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…

સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

4 days ago
કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

2 months ago
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

4 months ago
આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar…

આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News