gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: જહાંન પટેલે 2 નવા સ્ટેટ રેકોર્ડ બનાવ્યા અને સબ-જુનિયર અને જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવ્યો.

સેવી સ્વરાજ એક્વેટિક કોમ્પલેક્ષમાં તાજેતરમાં સમાપ્ત થયેલ સબ-જુનિયર અને જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025માં પ્રતિભાનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું. રાજપથ ક્લબમાંથી જહાંન પટેલ જેને ગ્રુપ 1 બોયઝમાં સ્ટેટ બેસ્ટ સ્વિમરનો એવોર્ડ આપવામાં આવ્યો. જહાંન પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને વિવિધ ઈવેન્ટ્સમાં 6 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મળ્યા.

કોચ હાર્દિક પટેલના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, જહાને અસાધારણ કૌશલ્ય અને ટેકનિક નું પ્રદર્શન કર્યું. 400mtrs વ્યક્તિગત મેડલ, 200mtrs વ્યક્તિગત મેડલ, 200mtrs બેકસ્ટ્રોક, 100mtrs બેકસ્ટ્રોક, 50mtrs બેકસ્ટ્રોક અને 4×100 મેડલ રિલેમાં તેનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેણે 100mtr અને 50mtr બેકસ્ટ્રોક ઈવેન્ટ્સમાં રાજ્યના નવા રેકોર્ડ બનાવ્યા.

જહાંને 4x100mtr ફ્રીસ્ટાઈલ અને 4x200mtr ફ્રીસ્ટાઈલ રિલે ઈવેન્ટ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત અને સમર્પણનું પ્રમાણ છે. જહાંન અને કોચ હાર્દિકને આ અતુલ્ય સફળતા માટે અભિનંદન! અમે ઈચ્છીએ છીએ કે તેઓ સ્વિમિંગની દુનિયામાં સતત શ્રેષ્ઠતા મેળવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post

વધુ નમક ખાવાના કારણે બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે ભારતીયો! BP-હાર્ટની સમસ્યાઓનો ખતરો: સ્ટડી | salt over consumption india icmr nie report high bp heart risk low sodium awareness project

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O…

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O...

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ | Heavy rains followed by lightning in Halvad

11 months ago
દૂષિત પાણીને લીધે અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોઈડના 180 કેસ, પાણીના 17 સેમ્પલ અનફીટ | Due to polluted…

7 months ago
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

6 months ago
પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News