gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા | No…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા | No…
0
VIEWS
Share on FacebookShare on Twitter

E-Challan: રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બૅન્ક(SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ‘મેડિકલ મિરેકલ’: દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગયા દંગ

“One Nation One Challan”ની સુવિધા

રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” ઍપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બૅન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરિવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફતે ભરી શકતા હતા.

UPI દ્વારા ભરી શકાશે ચલણ

હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો ઍપ્લિકેશન મારફત વાહનચાલકો સીધે-સીધી દંડની રકમ ભરી શકશે. તેના માટે ઍપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઇન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ પણ વાંચોઃ અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્વ

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણાં ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઈ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તેમજ વાહનચાલકોને સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો | /8th pay commi…

આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો | /8th pay commi...

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das ...

પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles …

પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

1 year ago
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

10 months ago
છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

8 months ago
IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News