gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી | Haryana And Goa G…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી | Haryana And Goa G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana-Goa New Governer And Ladakh New LG : હરિયાણામાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ અને ગોવામાં અશોક ગજપતિ રાજૂને રાજ્યપાલ બનાવાયા છે. આ ઉપરાંત લદ્દાખમાં બ્રિગેડિયર બી.ડી.મિશ્રાનું રાજીનામું સ્વિકાર્યા બાદ કવિન્દ્ર ગુપ્તાને ઉપરાજ્યપાલ બનાવાયા છે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય કુમાર સિંહે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને, નવી નિમણૂકોને મંજૂર આપી છે અને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવાની પણ જાહેરાત કરી છે.

કવિન્દ્ર ગુપ્તા ભાજપના મોટા નેતા

લદ્દાખનાં નવા રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા (Kavinder Gupta) જમ્મુ-કાશ્મીર ભાજપના મોટા નેતા છે અને તેઓએ અગાઉ નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. હવે તેમને ઉપરાજ્યપાલ બનાવીને રાજકારણ દૂર કરવામાં આવ્યા છે. કવિન્દ્ર ગુપ્તા રાજકારણ, સંસ્કૃતિ સહિતની બાબતોના શ્રેષ્ઠ જાણકાર છે અને તેઓ ભાજપ સાથે દાયકાઓથી જોડાયેલા છે.

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી 2 - image

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલની નિમણૂક

હરિયાણામાં અત્યાર સુધી બંડારુ દત્તાત્રેય (Bandaru Dattatraya) રાજ્યપાલ હતા. જોકે હવે તેમના સ્થાને પ્રોફેસર અસીમ કુમાર ઘોષ (Asim Kumar Ghosh)ને નવારાજ્યપાલ બનાવાયા છે. દત્તાત્રેય વર્ષ 2021થી હરિયાણાના રાજ્યપાલ હતા. હજુ એવી માહિતી સામે આવી નથી કે, બંડારુ દત્તાત્રેયને હવે શું જવાબદારી અપાશે.

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી 3 - image

તેલુગુ દેશમ પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગજપતિ રાજૂ (Ashok Gajapathi Raju)ને હવે ગોવામાં રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકારે NDA ગઠબંધનના સાથી પક્ષના નેતાને રાજ્યપાલની જવાબદારી સોંપી હોય, તેવું પહેલીવાર બન્યું છે. અત્યાર સુધી સરકારની નીતિ ભાજપના નેતાઓ અને સૈન્ય સેવા કરી ચુકેલા લોકોને જ રાજ્યપાલ બનાવવાની હતી.

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી 4 - image

આ પણ વાંચો : કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ…

વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ...

કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah …

કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah ...

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat …

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

11 months ago
પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

10 months ago
ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

6 months ago
કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News