gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર પાસેની ગલીમાં રાજસ્થાનથી આવેલી કારમાંથી દારૂનું કંટીગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પીસીબીએ દરોડો પાડીને બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસને કારમાંથી અલગ અલગ છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. આ ઉપરાંત, મોટેરામાં એક સ્થાનિક બુટલેગરને તેમજ સોલા પોલીસે એસ જી હાઇવે પર બિનવારસી કારમાંથી ૧૩૦૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ 2 - imageરાજસ્થાનથી ક્રેટા કારમાં દારૂ  લાવીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દારૂનોે જથ્થો વિવિધ બુટલેગરોને સપ્લાય કરવામાં આવે છે. જે અંગે પીસીબીના પોલીસ  ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને બાતમી મળી હતી કે એક ક્રેટાને વિદ્યાપીઠ સ્નાનાગાર પાસેના રોડ પર લાવીને દારૂનું કંટીગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં રહેલા બે વ્યક્તિ સ્કૂટર અને કાર મુકીને નાસવા જતા હતા. જો કે પોલીસે બંનેને ઝડપીને તપાસ કરતા કારમાંથી ૨૧૯ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથેસાથે પોલીસને અલગ છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસથી બચવા માટે બુટલેગર ખેપ મારતા સમયે કારની નંબર પ્લેટ બદલતા હતા. 

પોલીસે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેમના નામ ભીયારામ ચૌધરી (રહે. તક્ષશીલા હેબીટેટ, રીંગ રોડ, ઓઢવ) અને અનિલ પ્રજાપતિ (રહે.શંભુપ્રસાદની પોળ, દિલ્હી ચકલા, શાહપુર) હોવાનું જાણવા મળ્યું હતું. 

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ 3 - imageઆ ઉપરાંત, મોટેરા નરનારાયણ પાર્ટી પ્લોટ પાસે એક સ્કૂટરમાંથી ૪૮ બોટલ દારૂ  જપ્ત કર્યો હતો. જો કે પોલીસને જોઇને સ્કૂટર ચાલક ફરાર થઇ ગયો હતો.  અન્ય બનાવમાં સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ જે દેલાઇ અને તેમના સ્ટાફ સાથે એસ જી હાઇવે પર પેટ્રોલીંગમાં હતા ત્યારે જેગુઆર કારના શો રૂમ પાસે એક કાર બિનવારસી હાલતમાં પડી હતી.

જેથી પોલીસે શંકાને આધારે તપાસ કરતા તેમાંથી રૂપિયા સાડા છ લાખની કિંમતની ૧૩૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે દારૂનો જથ્થો લાવીને ત્યાં કાર મુકીને અન્ય વ્યક્તિને આપવાની હતી. પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબર અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in...

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una’s Nesda School i…

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una's Nesda School i...

લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se…

લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio…

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio…

10 months ago
કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા

5 months ago
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

1 year ago
વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News