gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bodeli Becomes Municipality: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગામોને ગુજરાત સરકારે સત્તાવાર રીતે “નાનું શહેરી ક્ષેત્ર” અથવા “સ્મોલ અર્બન એરિયા” તરીકે જાહેર કરીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ નિર્ણયથી બોડેલી વિસ્તારના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે નવા દ્વાર ખુલશે.

નગરપાલિકામાં કયા ગામોનો સમાવેશ થયો?

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવી નગરપાલિકામાં બોડેલી ગામ પંચાયત, અલીખેરવા ગ્રુપ ગામ પંચાયતનું અલીખેરવા ગામ, ધોકલિયા, ઝંખરપુરા, ચાચક ગામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતની બંધારણની કલમ 243Q(2) અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 7 હેઠળ લેવામાં આવ્યો છે.

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર 2 - image

વહીવટકર્તાની નિમણૂક

બોડેલી નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાશે, પરંતુ જ્યાં સુધી ચૂંટાયેલું મંડળ કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી વહીવટ ચલાવવા માટે બોડેલીના મામલતદારને વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યા છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 266B(d) હેઠળ, 21મી ઓગસ્ટ 2025થી નગરપાલિકાના તમામ અધિકારો અને ફરજોની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સાફ કરવા

નિર્ણય પાછળના મુખ્ય કારણો

વસ્તી: વિસ્તારની વધતી જતી વસ્તી.

આર્થિક સ્થિતિ: સ્થાનિક વહીવટ માટેના આવક સ્ત્રોતો.

રોજગાર: કૃષિ સિવાયના રોજગારની વધતી ટકાવારી.

આર્થિક મહત્ત્વ: આ વિસ્તારનું વધતું આર્થિક મહત્વ.

બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે. આ સાથે, રોજગારી અને વ્યવસાયિક વિકાસ માટે નવી તકો ઊભી થશે, જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

ચાઇનીઝ એપ પરના પ્રતિબંધ હટાવવાના દાવો ખોટો, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઇ આદેશ નથી આપ્યો

વેપારી સાથે ઠગાઇ કરી CAએ ૨૧૭ કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું | CA and co accuse duped 217 core in GST …

વેપારી સાથે ઠગાઇ કરી CAએ ૨૧૭ કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું | CA and co accuse duped 217 core in GST ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

11 months ago
ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

9 months ago
ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

2 months ago
અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News