gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત | Student D…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત | Student D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Balasore Harassment Case: ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મંગળવારે AIIMS ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 

કોલેજ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેને પહેલા બાલાસોર જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બનતા 12 જુલાઈના રોજ તેને AIIMS ભુવનેશ્વર રીફર કરવામાં આવી હતી.

AIIMS ભુવનેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેને બર્ન્સ સેન્ટર ICUમાં દાખલ કરવામાં આવી હતી. દર્દીને IV ફ્લૂઈડ, IV એન્ટિબાયોટિક્સ, ટ્યુબ દાખલ કરીને ભાનમાં લવાઈ હતી અને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવામાં આવી હતી. બર્ન્સ ICUમાં કિડની રિપ્લેસમેન્ટ થેરાપી સહિત તમામ શક્ય તબીબી પ્રયાસો છતાં તેને બચાવી ન શકાઈ. 14 જુલાઈના રોજ રાત્રે 11:46 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પણ મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું 

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેના પરિવારને ખાતરી આપી કે આ કેસમાં તમામ દોષિતોને કાયદા મુજબ કડક સજા મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે AIIMS ભુવનેશ્વર પહોંચ્યા હતા અને અહીં દાખલ વિદ્યાર્થીની સ્થિતિ જાણવા માટે આવ્યા હતા. જ્યારે મૃત વિદ્યાર્થીના મૃતદેહને AIIMS પોસ્ટમોર્ટમ સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજુ જનતા દળ (BJD) ના કાર્યકરોએ ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યો.

શું હતો મામલો? 

20 વર્ષીય વિદ્યાર્થીએ તેની કોલેજના HOD (વિભાગ વડા) દ્વારા લાંબા સમય સુધી જાતીય સતામણીનો સામનો કર્યા બાદ પોતાને આગ લગાવી દીધી હતી. કોલેજ વહીવટીતંત્રને ઔપચારિક ફરિયાદ નોંધાવવા અને પ્રિન્સિપાલ પાસેથી મદદ માંગવા છતાં તેની અરજીઓને અવગણવામાં આવી, જેના કારણે તે હતાશ થઈ અને તેણે આ ભયાનક પગલું ભર્યું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
INDIA

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

May 8, 2026
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…
INDIA

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

May 8, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…
INDIA

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

May 8, 2026
Next Post
બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત | Teenager dies after being struck by lightning in Zar…

બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત | Teenager dies after being struck by lightning in Zar...

મહાપાલિકાની સ્ટેન્ડીંગની બેઠકમાં પેવર રોડ સહિતના રૂા. 6.74 કરોડના કામોને મંજૂરી | Municipal Corporat…

મહાપાલિકાની સ્ટેન્ડીંગની બેઠકમાં પેવર રોડ સહિતના રૂા. 6.74 કરોડના કામોને મંજૂરી | Municipal Corporat...

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી | pakistani int…

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી | pakistani int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

1 month ago
વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા | two arreste…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા | two arreste…

9 months ago
ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…

5 months ago
આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…

આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News