gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા તા.૨૭ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક અક્તેશ્વર ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન  ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં. આ ઘટના બાદ ન્યાય માટે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ નહી કરવા જીદ પકડી આખી રાત ગરુડેશ્વર ખાતે બેસી રહ્યા હતાં. દરમિયાન બપોરે સમાધાન થતા આખરે પીએમ કરવામાં આવ્યું હતું અને પોલીસે પણ એમ ઇન્ફ્રા એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો  હતો. 

ઘટનાના બીજા દિવસે ગરૃડેશ્વર સરકારી દવાખાનામાં નાંદોદ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો તેમજ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી તથા નિગમના અધિકારીઓ અને એજન્સીએ મૃતકના પરિવારજનો સાથે બેઠક કરી હતી. મૃતકોના પરિવારને પરિવાર દીઠ કોન્ટ્રાક્ટર તરફથી રૃા.૫૦ લાખની સહાય, મૃતકોના પરિવારના બાળકોને ભણતરની જવાબદારી, રાજ્ય સરકાર તરફથી પણ સહાય, સહિત નર્મદા નિગમ તરફથી પરિવારને ૧૮ વર્ષથી વધુ વયના ઉમેદવારને નોકરીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ આખરે મૃતકોનું પીએમ કરાયું હતું.

જાહેર કરાયેલી રૃા.૫૦ લાખની સહાય પૈકી રૃા.૨૦ લાખ આજે જ મળી જશે અને બાકીની રકમ દસ દિવસમાં ચૂકવવાની લેખિત ખાતરી પણ મેળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇ સાંજે દુર્ઘટના બાદ ત્રણેના મૃતદેહોને ગરુડેશ્વર ખાતે પીએમ માટે લવાયા ત્યારે આખો દિવસ સુધી હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા  હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including ...

વિશ્વામિત્રી અને મકરપુરા સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by tra…

વિશ્વામિત્રી અને મકરપુરા સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by tra...

હરણી એરફોર્સના કોટ પાસે જુગાર રમતા ૭ પકડાયા,રોકડ અને મોબાઇલ કબજે | Seven people caught gambling

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જૂનાગઢમાં કડકડતી ઠંડી વચ્ચે 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, 1115 સ્પર્ધકોએ લીધો ભાગ |…

4 months ago
ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

6 months ago
નર્મદા: મંદિરના બંધ રૂમમાંથી વાઘના ચામડા-નખ મળવાનો કેસ, તપાસમાં IB જોડાઈ, MPથી USA સુધી તપાસનો ધમધમા…

નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News