gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતો મૂળ બિહાર રાજ્યનો વતની વિવેક રાજકુમાર શર્મા નામનો 30 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે મેઘપર ગામ સામે ભરાતી ગુજરી બજાર નજીકના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક તેનો પગ લપસી ગયો હતો, અને પાસે જ આવેલા કુવામાં પડી જતાં ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવ અંગે તેની સાથે જ મજૂરી કામ કરતા રામબાણસિંઘ મુકુંદસિંઘ રાજપૂતે પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી
GUJARAT

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%

Next Post
કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka...

જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ સમસ્યાઓથી ત્રસ્ત બનીને પાલિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી | Women f…

જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ સમસ્યાઓથી ત્રસ્ત બનીને પાલિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી | Women f...

ભારતમાં 'શોખ' થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો | Popular indian foods banned in foreign countries samosa mustard oil chyawanprash ghee tomato ketchup

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

5 months ago
મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

9 months ago
ધૂળેટીની ઉજવણીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 8 શખ્સોનો હુમલો | 8 people attacked for refusing to use a…

8 months ago
રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News