gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

ભારતમાં ‘શોખ’ થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો | Popular indian foods banned in foreign countries samosa mustard oil chyawanprash ghee tomato ketchup

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 15, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Popular Indian Foods Banned In Foreign Countries: ભારતીયો ખાવા-પીવાના ખૂબ જ શોખીન છે. આવી સ્થિતિમાં આપણા ઘર અને રાજ્યોમાં ખાવાની સેંકડો વેરાયટી જોવા મળે છે. આ સેંકડો વેરાયટીમાં કેટલીક વસ્તુઓ એવી છે જેને લગભગ બધા જ લોકો ખૂબ જ શોખ ખાઈ છે. જોકે, તમે એ જાણીને ચોંકી જશો કે, તમારી આ મનસપંદ ફૂડ આઈટમ્સ પર વિદેશોમાં પ્રતિબંધ છે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે રોજ ખાવો છો પરંતુ વિદેશમાં તેના પર પ્રતિબંધ છે. તો ચાલો આજે અમે તમને એ ફૂડ વિશે જણાવીએ જેના પર વિદેશમાં પ્રતિબંધ છે. 

સમોસા

ભારતના દરેક ઘરમાં ખૂબ જ શોખથી ખવાતા સમોસા તમને પણ ખૂબ પસંદ હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સોમાલિયામાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના પ્રતિબંધનું કારણ તેનો ત્રિકોણાકાર આકાર છે. વાસ્તવમાં ‘અલ-શબાબ ગ્રુપ’ને સમોસાનો ત્રિકોણાકાર શેપ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક લાગે છે.

ચ્યવનપ્રાશ

ભારતીયો માટે ચ્યવનપ્રાશ એક ભોજન નહીં પરંતુ દવાની જેમ છે. જોકે, કેનેડામાં ઘણી જડીબુટ્ટીઓ અને મસાલાના આ મિક્સ પર પ્રતિબંધ છે. વર્ષ 2025માં કેનેડા સરકારે ચ્યવનપ્રાશમાં લીડ અને મરકરીની વધુ માત્રા હોવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ઘી

ભારતના દરેક ઘરમાં ખાવામાં આવતું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકાર માનવામાં આવતું ઘી અમેરિકામાં તમને શોધવા પર પણ નહીં મળશે. વાસ્તવમાં અમેરિકામાં તેને ઘાતક બીમારીઓનું કારણ માનવામાં આવે છે. અમેરિકામાં તેને સ્થૂળતા, હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ માનવામાં આવે છે.

સરસવનું તેલ

આપણા દેશમાં એવું ઘર શોધવું મુશ્કેલ છે જ્યાં સરસવનું તેલ ન મળી આવે. ભારતીય ઘરોમાં વર્ષોથી સરસવના તેલથી ભોજન બનાવવામાં આવે છે. જોકે, અમેરિકા અને યુરોપ જેવા ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ છે. વાસ્તવમાં આ લોકોનું માનવું છે કે તેમાં રહેલા યુરિક એસિડનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો: સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ

ટોમેટો કેચઅપ

બાળકો અને પુખ્ત વયના લોકોમાં લોકપ્રિય ટોમેટો કેચઅપનું નામ પણ આ યાદીમાં સામેલ છે. અહીંના લોકો તેને ખૂબ જ શોખથી ખાય છે, પરંતુ ફ્રાન્સમાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

જેલી

ભારતના બાળકોની મનપસંદ જેલી પર પણ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ છે. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ! | CM siddaramaiah u…

બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ! | CM siddaramaiah u...

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી | surat 19 Year Old…

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી | surat 19 Year Old...

પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

11 months ago
જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડન…

જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડન…

3 months ago
સોનામાં વિક્રમી તેજીથી સોવેરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જંગી લાભ | Sovereign gold bond investors re…

સોનામાં વિક્રમી તેજીથી સોવેરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જંગી લાભ | Sovereign gold bond investors re…

1 year ago
દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News