gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ
2
VIEWS
Share on FacebookShare on Twitter

૨૩મી માર્ચ રવિવારના રોજ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘને ૫૦ વર્ષ પુર્ણ થતાં રાજ્યનો ૨૩ મો  રંગપૂરણી હરિફાઈના વિજેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કલાકારોનો સન્માન સમારંભ યોજાયો જેમા કરમસદના ચિત્રકરા ડો.રમેશભાઈ તડવીને તેમના કલા ક્ષેત્રે આપેલ યોગદાન બદલ કલાસંઘના સ્થાપક શ્રી અરવિદ વાકાણીના હસ્તે કલાગુરૂ  શ્રી રવિશંકર રાવલ એવોર્ડ અને સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ. આ પ્રસંગે રમેશભાઈ તડવીનું આદિ ચિત્રકલાનુ પ્રદર્શન યોજાયું હતું

પ્રદર્શનનું ઉદઘાન શુકદેવ પ્રસાદ દાસજી ગોકુલધામ નાર, યોગેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી આણંદ, કમલેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી પેટલાદના હસ્તે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ, રમેશભાઈ તડવીએ દર્શકોને ગુજરાના છોટાઉદેપુર- પંચમહાલ વિસ્તારની બાર હજાર વર્ષ પુરાણી પિથોરા ચિત્ર લિપિની સમજ આપી હતી.

આપ્રસંગે ગુજરાત રજ્યના નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી, ,વિપુલભાઈ પટેલ ધારાસભ્યશ્રી સોજીત્રા, ચિત્રકાર કનુપટેલ, અશોક ખાટ, ભરતદાન ગઢવી તથ્ય ફાઉન્ડેશન, કલેન્દુ પહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આપ્રદર્શન સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકો,વિદ્યાર્થીઓ કલાકારેા અને કલારસિકોએ નિહાળ્યુ હતુ.

રિપોર્ટર માનસી રાઠવા આણંદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Next Post
ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ

'USCIRF પોતે જ ચિંતાનો વિષય', ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ

VIDEO: CM યોગી પર બની રહેલી ફિલ્મ ‘અજેય’નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કોણ છે લીડ એક્ટર

VIDEO: CM યોગી પર બની રહેલી ફિલ્મ 'અજેય'નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કોણ છે લીડ એક્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712 | Banking stocks lead…

11 months ago
ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l…

1 year ago
ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official…

NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News