gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in Business
0 0
0
જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India becomes 4th largest economy: ભારતે વૈશ્વિક આર્થિક મંચ પર વધુ એક મોટી છલાંગ લગાવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતાં કહ્યું કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. 

નીતિ આયોગના CEOએ આપી માહિતી 

આ આંકડા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) ના તાજેતરના ડેટા પર આધારિત છે. નવી દિલ્હીમાં યોજાયેલી 10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ સુબ્રમણ્યમે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

ભવિષ્ય માટે કરી ભવિષ્યવાણી 

તેમણે કહ્યું કે “ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે. આ મારો ડેટા નથી પણ IMFનો છે. ભારત હવે જાપાનથી આગળ નીકળી ગયું છે.” હવે ભારતથી આગળ ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ છે. જો ભારતની આર્થિક પ્રગતિ આવી જ ગતિએ ચાલુ રહેશે તો આગામી 2 થી 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

ભારત અને જાપાનો જીડીપી કેટલો? 

IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટ અનુસાર, 2026 માં ભારતનો GDP લગભગ 4,187 અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો GDP 4,186 અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2024 સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. IMFનો અંદાજ હતો કે 2025 અને 2026માં ભારતનો વિકાસ દર અનુક્રમે 6.2% અને 6.3% રહી શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |…

દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |...

ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ | bypoll dates for…

ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ | bypoll dates for...

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

'હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે', અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…

1 month ago
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

7 months ago
વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

3 weeks ago
વિદેશી દારૂ સાથે મહિલા સહિત બે શખ્સો ઝડપાયા, એક ફરાર | Two people including a woman arrested with fo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News