gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Suman School : સુરત પાલિકાની જવાબદારી પ્રાથમિક શિક્ષણની છે પરંતુ પાલિકા સુમન સ્કૂલ શરૂ કરી રહી છે તેના કારણે પાલિકાને આર્થિક ભારણ થઈ રહ્યું છે. પરંતુ પાલિકા સુમન સ્કૂલ બનાવે છે તે ગરીબ વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન બની રહી છે. સુરત પાલિકા આગામી દિવસોમાં સુરતના કતારગામ ઝોનમાં વેડ કતારગામ ખાતે 6.26 કરોડના ખર્ચે સુમન સ્કૂલ શરૂ કરવા માટે જઈ રહી છે. આ શાળામાં પાલિકા રમત-ગમતના મેદાન સહિતની સુવિધા ઉભી કરાશે આ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે. 

સુરત પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ માટે સુમન શાળા શરુ કરી છે. પાલિકાની સુમન શાળામાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળામાં બોર્ડનું પરિણામ પણ સારું આવી રહ્યું છે. સુરત પાલિકા ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ઉર્દૂ સહિત ઉડિયા મળીને કુલ છ ભાષામાં શિક્ષણ આપે છે. 

જેના કારણે સુમન સ્કૂલ શરૂ કરવા માટે તમામ ઝોનમાંથી માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં કતારગામ ઝોનમાં સુમન સ્કૂલ શરૂ કરવા માટે માગણી કરવામાં આવી હતી અને બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી. હવે કતારગામ ઝોનમાં ટી.પી. 50 (વેડ-કતારગામ)માં રમત-ગમતના મેદાન સહિત સુમન શાળા બનાવવા ટેન્ડર  જાહેર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં પાંચ ઈજારદાર આવ્યા હતા જેમાં એક ઈજારદાર દ્વારા લોએસ્ટ ટેન્ડર એટલે કે 6.26 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી માટેની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે જેના પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |...

જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા | of Shravan…

જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા | of Shravan...

જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ…

જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

12 months ago
EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

12 months ago
૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of accus…

૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of accus…

5 months ago
હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News