gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6 માં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી લેવાયાને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં રોડનું કામ ફરી હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વોર્ડ નંબર 6 ના વિરોધ પક્ષના કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા પોતાના કાર્યકર્તાઓને સાથે રાખીને આ મામલે ડેપ્યુટી મેયરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવાયું છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.6 માં છેલ્લા 1 વર્ષથી ભૂગર્ભ અને અન્ય કામગીરી માટે રોડ તોડવામાં આવેલ છે. હાલ 1 વર્ષ પૂર્ણ થઇ ગયું હોવા છતાં પેચવર્કની કામગીરી થઈ નથી. આ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક મેઈન રોડ, એરફોર્સથી ઢીચડા જતો રસ્તો, આંબેડકર બ્રીજથી આવાસ જતો રસ્તો, દ્વારકેશ સોસાયટીનો રસ્તો, તિરુપતિ પાર્કનો રસ્તો, શિવ ટાઉન શીપ તરફ જતો રસ્તો, રાજીવનગર જતો રસ્તો વગેરે અત્યંત તૂટેલી અવસ્થામાં છે. જે તાત્કાલિક અસરથી ચોમાસાની સિઝનમાં લોકો વધુ હેરાન થાય તે પહેલા બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયરને આવેદનપત્ર પાઠવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…

VIDEO: 'હાથ જોડીને માફી માંગુ છું...', મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્...

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર...

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi…

10 months ago
બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

6 months ago
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News