gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના રસપ્રદ પરિણામો આવ્યા બાદ ડેપ્યુટી સરપંચની ચૂંટણી તેમજ સરપંચોના હોદ્દા ગ્રહણ કરવાના કાર્યક્રમોમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ચૂંટાયેલા સરપંચો અને સભ્યોમાં અનેક શિક્ષિત યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. તો પાદરા તાલુકાના માસરરોડ ખાતે ૮૦ વર્ષીય વયના શાંતાબેન નટુભાઇ પરમારે સરપંચ તરીકે હોદ્દો સંભાળ્યો હતો.ક્ષત્રિય સમાજના શાંતાબેનના  પરિવાર પાસે કોઇ પણ ચૂંટણીમાં હોદ્દો ન હોય તેમ દાયકાઓથી બન્યું નથી.

શાંતાબેનના સસરા શનાભાઇ ૧૯૬૨માં ધારાસભ્ય હતા.ત્યારબાદ તેમના પતિ નટુભાઇ ૨ ટર્મ સરપંચ રહ્યા હતા.તેમના પુત્ર કમલેશભાઇ ૩ ટર્મ સરપંચ અને પુત્રવધૂ સુધા બેન જિલ્લા પંચાયતના પ્રમુખ અને બે ટર્મ સરપંચ રહી ચૂક્યા છે.

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા 2 - imageઆવી જ રીતે વડોદરા પાસેના કરચીયા ગામે સૌથી નાની ૨૨ વર્ષે સરપંચ બનેલી શીતલ માળીએ ચાર્જ લીધો ત્યારે લોકો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે ઉમટયા હતા.તો સાવલીના ગોઠડા ગામે એમકોમ કરતી ૨૩ વર્ષીય મુસ્લિમ યુવતી તસ્મીના સૈયદનો ડીજે સાથે વરઘોડો કાઢીને સન્માન કરાયું હતું.યુવાન અને શિક્ષિત સરપંચોએ સ્વચ્છતા ઉપરાંત સીસીટીવી,આરોગ્ય,શિક્ષણ, આરઓ પ્લાન્ટ અને વાયફાય જેવા લક્ષ્ય રાખ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા | of Shravan…

જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા | of Shravan...

જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ…

જામનગરના રસ્તાના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠ...

VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…

VIDEO: 'હાથ જોડીને માફી માંગુ છું...', મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National …

1 year ago
ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં | Deesa Fire f…

ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

11 months ago
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News