gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે બિસ્માર બની જતા મંગળવારે (15મી જુલાઈ) બગવાડા ટોલનાકા પર ભારે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા સહિતના કાર્યકરો ‘રોડ નહીં તો ટોલ નહીં’, ‘ભાજપ ભાવો ભષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો’ સહિતના બેનરો સાથે જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા.

હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 બિસ્માર બની જતા ઠેર ઠેર મોટા ખાડાઓ પડી છે. જેને લઈને મંગળવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ટોલનાકા પર ‘રોડ નહી, તો વોટ નહીં’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. નવા વરાયેલા જિલ્લા પ્રમુખ કિશન પટેલ, માજી જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, આગેવાનો સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે દેખાવ કર્યો હતો.

વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો 2 - image

મહિલા સહિતના કાર્યકરો રોડ નહીં તો ટોલ નહી, ભાજપ ભગાવો ભષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. જેને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ જણાવ્યું હતું કે, ‘હાઈવે પર પડેલા ખાડાને કારણે નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે, ત્યારે તંત્ર ગંભીર બની પગલા ભરે. પારડીમાં ખાડાને કારણે વલસાડના બાઈકચાલકનું મોત થતા પરિવાર પર આફત આવી હતી. હાઇવે અને જિલ્લાના અનેક રોડો બિસ્માર બની જતા અકસ્માતનો બનાવો અને નિર્દોષના ભોગ લેવાતા તંત્રને જગાડવા દેખાવ કરવામાં આવ્યો હતો.’ નોંધનીય છે કે હાઇવે પર પડેલા ખાડા અને બિસ્માર હાલત અંગે હાલમાં જ ટેક્સી એસોસિયેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશને બગવાડા ટોલનાકા પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

'ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી', ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore...

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s…

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s...

પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્…

પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…

ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…

1 year ago
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

3 months ago
તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

10 months ago
સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005

સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News