gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

G METRO NEWS by G METRO NEWS
August 15, 2026
in GUJARAT
0 0
0
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:​આઝાદીનો અમૃત કાળ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે થઈ છે, ત્યારે અમદાવાદના સરખેજ ખાતે એક અત્યંત ગૌરવશાળી અને પવિત્ર પ્રસંગ યોજાઈ ગયો. પ્રખ્યાત ભાગવત કથાકાર જીગ્નેશદાદાએ સરખેજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક પ્રાથમિક-માધ્યમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસરે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત કર્યો હતો.

​ઈ.સ. ૧૯૪૬માં સ્થાપિત થયેલી આ ઐતિહાસિક શાળા આઝાદી પૂર્વના ભારતથી લઈને આજ સુધીના શિક્ષણ, સંસ્કાર અને દેશના વિકાસની એક મૂક સાક્ષી રહી છે. સ્વતંત્રતા પૂર્વે રચાયેલા આવા પવિત્ર અને ઐતિહાસિક પરિસરમાં જ્યારે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો, ત્યારે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

તિરંગાને સાદર નમન કર્યા બાદ જીગ્નેશદાદાએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને સંબોધિત કરતા આઝાદીના સાચા અર્થ વિશે ઊંડું ચિંતન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આઝાદી એ માત્ર એક દિવસ ઉજવણી કરવાનો ઉત્સવ નથી, પરંતુ આઝાદી એ દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો દ્રઢ સંકલ્પ છે.”
​તેમણે ઉમેર્યું કે શિક્ષણ સાથે જો સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ ભળે, તો જ સક્ષમ સમાજનું નિર્માણ થઈ શકે છે. ૧૯૪૬થી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર આ શાળામાં આયોજિત આ સમારોહ માત્ર ધ્વજવંદન પૂરતો સીમિત ન રહેતા, ઉપસ્થિત સહુ કોઈ માટે રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પોતાનું યોગદાન આપવાના સંકલ્પનો પાવન અવસર બની રહ્યો હતો.
​આ પ્રસંગે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને સ્થાનિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth ...

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…

11 months ago
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી | Vadodara …

5 months ago
પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં | Independent members in the fray as iss…

1 year ago
‘ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે…’ છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News