gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો | Ola a…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો | Ola a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ola and Uber drivers on strike in Mumbai : મુંબઈમાં ઓલા અને ઉબેરના ભાગીદારોએ આજે મંગળવારે (15 જુલાઈ, 2025) ભાડામાં તર્કસંગતતા અને અન્ય મુખ્ય માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. જેમાં મહારાષ્ટ્રભરમાંથી હજારો ડ્રાઇવરો વિરોધ પ્રદર્શન માટે આઝાદ મેદાન ખાતે એકઠા થયા હતા. આ દરમિયાન ફૂડ એગ્રીગેટર એપ્સના ગિગ વર્કર્સ પણ તેમની સાથે હાજર હતા. તેવામાં અનેક ડ્રાઈવરોએ મુંબઈના મુસાફરોને ધમકાવ્યા અને પોતાની કેબ અને ઓટોમાંથી ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. વિરોધ કરનારા ડ્રાઈવરોની માગમાં બાઈક અને ટેક્સીઓ પર સંપૂર્ણ રીતે રોક લગાવાનો પણ સમાવેશ થાય છે.

પ્રદર્શનકારીઓ શું કરી માગ?

વિરોધ કરનારા લોકોએ ભાડાનું તર્કસંગત કરવું, મીટર કેબ મુજબ ભાડું, બાઇક ટેક્સી પર સંપૂર્ણ પ્રતિબંધ, કેબ અને ઓટો પરમિટ પર મર્યાદા, કેબ અને ટેક્સી ડ્રાઇવરોના કલ્યાણ બોર્ડને કાર્યરત બનાવવા અને મહારાષ્ટ્ર ગિગ વર્કર્સ એક્ટ લાવવાની મુખ્ય માંગણી છે. 

કેબ ડ્રાઈવરે શું કહ્યું?

એક કેબ ડ્રાઈવરે કહ્યું કે, ‘બાઈક એપ પ્રતિબંધ હોવા છતાં કામ કરી રહ્યા છે અને પરિવહન વિભાગમાં કાયદાનું શાસન નથી. અનેક વખતે ઉલ્લંઘન કર્યા છતાં તેમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેબ એગ્રીગેટર કંપનીઓ દ્વારા અમને ધક્કા મારીને અને છેતરપિંડી કરીને અમારી સાથે અન્યાય કર્યો છે. હવે અમે વધુ ચુપચાપ બધુ સહન નહીં કરીએ.’

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન

અનેક મુસાફરોએ હાલાકીને લઈને વર્ણવી સ્થિતિ

મુસાફરોએ જણાવ્યું હતું કે, તેમને મુસાફરી દરમિયાન અધવચ્ચે જ કેબમાંથી ઉતારીને જબરદસ્તી યાત્રા પૂર્ણ કરવા મજબૂર કર્યા હતા. એક મુસાફરે કહ્યું કે, ‘કેટલાક 4-5 લોકો ઓલા-ઉબેરના વાહનોને રોકીને કહી રહ્યા હતા આજે હડતાળ છે અને આવું કહીંને તેમની યાત્રા સમાપ્ત કરવા દબાણ કરી રહ્યા હતા. જોકે, તેમની વાત ન સ્વીકારમાં આવે તો મારમારી કરીને વાહનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric...

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking...

‘ઓપરેશન સિંદૂર’ પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After ‘Operat…

'ઓપરેશન સિંદૂર' પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After 'Operat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી |…

લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી |…

4 months ago
‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…

‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…

6 months ago
ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa…

ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa…

5 months ago
શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock …

શેરબજારમાં વોલેટિલિટી: ફન્ડ હાઉસો પાસે કેશ રિઝર્વનો હિસ્સો પ્રમાણમાં ઊંચો | Volatility in the stock …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News