gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મેડિસિન રો મટીરીયલ ખરીદીને

સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દ્વારા હાથીજણથી ઝડપી લેવાઈ ઃ સુરત અમદાવાદમાં પણ છેતરપિંડી આચરી

ગાંધીનગર :  કલોલના પાનસર ખાતે આવેલી મેડિસિન રો મટીરીયલનું ઉત્પાદન
કરતી કંપની પાસેથી રો મટીરીયલ ખરીદીને ૧૮.૭૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરનાર મહિલા
સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એસોજીની ટીમ દ્વારા તેને અમદાવાદના હાથીજણ ખાતેથી
ઝડપી લેવામાં આવી છે.

હાલમાં કંપનીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે
કલોલના પાનસર ગામમાં મેડિસિન રો-મટિરિયલનું ઉત્પાદન કરતી હ્યુમનફાર્મા લેબ્સ
પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી ૨૦૨૪માં અમદાવાદના હાથીજણ ખાતે બાલેશ્વર સિલ્વર
લાઈન ફ્લેટમાં રહેતા શીતલબેન ગોપાળભાઈ પંચાલે કંપની ૧૮.૭૦ લાખની કિંમતનો મેડિસિન
રો-મટિરિયલ ખરીદ્યો હતો અને ફેડરલ બેંકના ચેક આપ્યા હતા જે ક્યારેય વટાવવામાં
આવ્યા ન હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કંપનીને જાણવા મળ્યું કે તેની સામે
સુરત ગ્રામ્ય
, વડોદરા
ગ્રામ્ય અને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં સમાન વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસ
નોંધાયેલા છે. જેના પગલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે છેતરપિંડી અને
વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી આ મહિલા આરોપીને પકડવા માટે
ગાંધીનગર પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ એસ.ઓ.જી. પોલીસ
ઈન્સ્પેક્ટર વી.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણને
સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોસસના આધારે પોલીસને ચોક્કસ
માહિતી મળી હતી કે આરોપી શીતલબેન ગોપાળભાઈ પંચાલ બાલેશ્વર સિલ્વર લાઈન ફ્લેટ
, હાથીજણ, અમદાવાદ ખાતે
હાજર છે. જે બાતમીના પગલે તેને ઝડપી લેવામાં આવી હતી અને તેની અટકાયત કરીને હવે
કલોલ તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા

પૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત | Ewe mwan chinnap a mano mw…

પૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત | Ewe mwan chinnap a mano mw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

12 months ago
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

2 months ago
ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

7 months ago
મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન | Manipur Tens…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News