gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

G METRO NEWS by G METRO NEWS
October 20, 2026
in GUJARAT
0 0
0
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં રહ્યો મુકામ

કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં મુકામ રહ્યો, જ્યાં શ્રી મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક ગણાવ્યાં.

જમ્મુ કાશ્મીર ભૂમિમાં રેલયાત્રા સાથે ઐતિહાસિક ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા આગમન થયું. જમ્મુમાં આ કથા યાત્રાના અગિયારમાં દિવસનું ગાન શાસ્ત્ર, લોકસાહિત્ય, સંગીત અને હળવા ચિંતન સંદેશ સાથે કર્યું.

શ્રી મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક ગણાવ્યાં. સ્વસ્તિક સ્વરૂપ અને સ્થાન વિશે શ્રી મોરારિબાપુએ માતૃદેવો ભવ: એ વૈષ્ણોદેવી, પિતૃદેવો ભવ: એ અમરનાથ, આચાર્યદેવો ભવ: એ શંકરાચાર્યજી અને અતિથિદેવો ભવ: એ કશ્યપ ઋષિ એમ રૂપક ચિંતન પ્રસ્તુત કર્યું.

રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ભરતજીના સ્વભાવ ઉલ્લેખ કરતાં શાંત, શક્તિ, ભક્તિ, નિર્મળ, મસ્તી વગેરેનું નિરૂપણ સમજાવ્યું. ક્થા પ્રસંગોમાં વિશ્વામિત્ર યજ્ઞ, જનકપુર યાત્રા સાથે ધનુષ્યભંગ અને સીતા સ્વયંવર સાથે અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ વગેરે પ્રસંગો વર્ણવ્યા. રામેશ્વર મહાદેવ વંદના સાથે આજની ક્થા સમાપન થયેલ.

ક્થા પ્રારંભે અહીંયા દશેરા પર્વ ઉલ્લેખ સાથે પાછલા દિવસે અમૃતસર પાસે વાઘા અટારી સરહદ પર લેવાયેલ નિદર્શન મુલાકાત સંદર્ભે સેનાની રાષ્ટ્ર ફરજ અને કવાયતનો રાજીપો વ્યક્ત કર્યો. શ્રી મોરારિબાપુએ કેદારનાથ યાત્રામાં પ્રાકૃતિક પડકારો હોઈ સક્ષમ ભાવિકોને જ સાથે રહેવાં ભારપૂર્વક અનુરોધ કરી, બાકીના સૌની ક્થાયાત્રા પહોંચી ગયાનો હળવો ભાવ વ્યક્ત કર્યો.

રામકથા યાત્રાના જમ્મુમાં મુકામ રહ્યો, આજના અગિયારમાં દિવસની ક્થા અહીંયા જમ્મુમાં ગવાયા બાદ આગામી શુક્રવારે આ યાત્રા ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પહોંચશે, જ્યાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પ્રથમ તબક્કાનું સમાપન થશે.

ક્થા યાત્રા પૈકી કેટલાંક યાત્રિકો જમ્મુથી પરત ઋષિકેશ હરિદ્વાર પહોંચેલ અને કેટલાંક યાત્રિકો હિમાલય સ્થાનમાં આ ક્થા લાભ લેવા રવાના થયાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
સૌ સલામત છીએ તેથી સૈન્યની વંદના થવી જોઈએ : મોરારિબાપુ

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

October 19, 2026
Next Post
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

7 months ago
વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

10 months ago
ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

5 months ago
જૂનાગઢ રોપ-વે કંપની દ્વારા ટિકિટમાં દર્શાવાતો ખોટો HSN નંબર! | Wrong HSN number shown in ticket by J…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News