gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.15 વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા ચોકડી પાસે બે બાઇક ધડાકાભેર સામસામે અથડાતા બંને બાઇકચાલકોના કરૃણ મોત નિપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના અંબાલી ગોવિંદપુરા ગામે રહેતા જયંતિભાઇ નાનાભાઇ ભીલનો પુત્ર કલ્પેશ (ઉ.વ.૩૧) આજે સવારે તેની પત્ની સંગીતાના પિયરમાં મરણ પ્રસંગમાં જવાનું હોવાથી તે પત્ની અને ૨ વર્ષની પુત્રી શિવાનીને બાઇક પર લઇને નીકળ્યો હતો. પત્નીને ગામના બસ સ્ટેન્ડ પર ઉતારી કલ્પેશ તેની પુત્રી સાથે ગામની દુકાન પર જવા નીકળ્યો હતો.

દરમિયાન રુસ્તમપુરા ત્રણ રસ્તા પાસેની ચોકડી નજીક સૈડાલ ગામ તરફથી પૂરપાટઝડપે આવતી અન્ય એક બાઇકે સામેથી કલ્પેશની  બાઇકને ટક્કર મારતા બંને બાઇકના ચાલકો તેમજ બે વર્ષની શિવાની રોડ પર પટકાયા  હતાં. આ સાથે જ લોકો ભેગા થઇ ગયા હતા અને તુરંત જ તમામને લીમડા ખાતેની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં કલ્પેશનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું જ્યારે પુત્રીની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં સૈડાલ ગામના નયન પ્રવિણભાઇ પરમારનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

Next Post
જાતિના નામે રાજકીય પક્ષો દ્વારા થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન | Politi…

જાતિના નામે રાજકીય પક્ષો દ્વારા થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન | Politi...

માંડલ ચબુતરા ચોક નજીકના રાણીપરા વિસ્તારમાં આવરહેડ ટાંકી જમીનદોષ કરાઈ | Overhead tank demolished in R…

માંડલ ચબુતરા ચોક નજીકના રાણીપરા વિસ્તારમાં આવરહેડ ટાંકી જમીનદોષ કરાઈ | Overhead tank demolished in R...

શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરી કરનાર 6 આરોપી ઝડપાયા | 6 accused arrested for theft in Sharanya In…

શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરી કરનાર 6 આરોપી ઝડપાયા | 6 accused arrested for theft in Sharanya In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે

10 months ago
ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

1 year ago
છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

2 months ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News