gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in Business
0 0
0
તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જોકે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી ઘટયાના સમાચાર હતા છતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજી આગળ વધી હોવૌનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂ.૩૦૬૬૫૪, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૦૨૧૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૦૨૩૨૦ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં ૯૯૫ના રૂ.૧૪૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૦૦૦ બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૮૦૦૦૦નેૈ આંબી ગયા હતા.  જો કે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૬૨૨થી ૪૬૨૩ ડોલરવાળા નીચામાં ભાવુ ૪૫૯૧ થઈ ૪૬૧૦થી ૪૬૧૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ ૯૧.૪૮ વાળા આજે નીચામાં ૮૯.૫૩ થઈ ૯૦.૬૭થી ૯૦.૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી  બજારમાં રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૫૬ પૈસા વધી રૂ.૯૦.૮૬ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૪૧૧૫૦ થઈ  રૂ.૧૪૧૦૨૬ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૪૧૭૧૭ થઈ રૂ.૧૪૧૫૯૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૮૨૭૨૦ થઈ રૂ.૨૮૧૮૯૦ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃદ્ધી થઈ છે અને તેની અસર પણ ઝવેરી બજારો પર આજે દેખાઈ હતી. સોના માટે આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૪૦૫થી વધી ૧૪૮૩ ડોલર થઈ છે જ્યારે ચાંદીમાં આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૨૪૧૩થી વધી ૨૯૫૦ ડોલર થઈ હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૬૯ વાળા ઘટી ૨૩૨૩ થઈ ૨૩૩૭થી ૨૩૩૮ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૮૨૫ વાળા ઘટી ૧૭૩૭ થઈ ૧૭૫૭થી ૧૭૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૭ ટકા તૂટયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જો કે આંચકા પચાવી આજે ફરી વધ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૬૫ થઈ ૬૪.૫૩ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho...

ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 14 bottles of foreign…

ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 14 bottles of foreign...

ભારતની અમેરિકામાં રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44 ટકાનો ઘટાડો : GJEPC | India’s gem and jewellery expo…

ભારતની અમેરિકામાં રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44 ટકાનો ઘટાડો : GJEPC | India's gem and jewellery expo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

10 months ago
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

2 months ago
17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

9 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News