gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh MLA Abhijeet Shah Viral Video: મધ્યપ્રદેશના હરદામાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે કલેક્ટર કાર્યાલયમાં જઈ રહેલા ટિમરનીના કોંગ્રેસ ધારાસભ્ય અભિજીત શાહને દરવાજા પર જ અટકાવતાં ગુસ્સે થયા હતાં. પોલીસે અધિકારીએ તેમનો હાથ પકડી અટકાવ્યા હતા. જેથી નારાજ ધારાસભ્યે હોબાળો કર્યો હતો. હોબાળો સાંભળી દિગ્વિજય સિંહે પોતાના ધારાસભ્ય પુત્ર જયવર્ધનસિંહને મોકલ્યા હતા. તેમણે મામલો થાળે પાડ્યો હતો.

હરદામાં કોંગ્રેસ ધારાસભ્યનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો 14 જુલાઈની સાંજનો છે. ટિમરનીના ધારાસભ્ય અભિજીત શાહ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાથે કલેક્ટર ઓફિસ જઈ રહ્યા હતાં. મોડું થતાં તેઓ પાછળ રહી ગયા હતાં. અંદર પ્રવેશતી વખતે એક પોલીસ અધિકારીએ તેમને અટકાવ્યા હતાં, અને હાથ પકડી લીધો હતો. જેથી ધારાસભ્ય ભડકી ઉઠ્યા હતાં. તેમણે અધિકારીને કહ્યું કે, ‘હું ધારાસભ્ય છું, તે મારો હાથ પકડ્યો જ કેમ…’

જયવર્ધનસિંહે મામલો થાળે પાડ્યો

ધારાસભ્ય આકરા અંદાજમાં પોલીસ અધિકારી સાથે તુતુ-મેંમેં કરી રહ્યા હતાં. પોલીસ અધિકારીએ બાદમાં માફી માગી હતી. જેથી દિગ્વિજય સિંહે તુરંત પોતાના MLA પુત્ર જયવર્ધનસિંહને મોકલ્યા હતા. જયવર્ધનસિંહે અભિજીત શાહને શાંત પાડ્યા હતાં.  ધારાસભ્ય શાહે કહ્યું હતું કે, મને પણ રાજપૂત સમજી અંદર જતાં અટકાવવામાં આવ્યો. કદાચ મારા કપડાંના કારણે મને ઓળખી શક્યા નહીં. ઉલ્લેખનીય છે, હરદામાં કરણી સેનાના દેખાવો બાદ લાઠીચાર્જ થયો હતો. જેથી પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ હરદા પહોંચ્યા હતાં. જ્યાં રાજપૂત સમાજના લોકોને મળી ઘટનાની જાણકારી લીધી હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ્યો નવો રાજકીય પક્ષ, જાણો શું છે ઈરાદો

ન્યાયિક તપાસની માગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પદ પરથી દૂર કરી ન્યાયિક તપાસ થવી જોઈએ. હરદા પોલીસે રાજપૂત સમાજના લોકોને નામ પૂછ્યું, જેના નામની આગળ સિંહ લાગેલું હતું તેમને માર માર્યો હોવાનો આરોપ પોલીસ પર મૂકવામાં આવ્યો છે. હરદાના કલેક્ટર, એસપી, એસડીએમ, એસડીપીઓને પદ પરથી દૂર કરવા જોઈએ. જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ થઈ શકે. કરણી સેનાની સાથે રાજપૂત હોસ્ટેલ અંદર થયેલી લાઠી ચાર્જમાં પોલીસે નિર્દોષો પર બર્બરતા આચરી છે. જેની અમે નિંદા કરીએ છીએ.

દિગ્વિજયસિંહે ખુલાસો કર્યો હતો કે, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવનસિંહ શેરપુરને હોટલમાંથી  વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસ્તારમાં બોલાવી મારપીટ કરી હતી. આ સમગ્ર મામલો 12 અને 13 જુલાઈના સીસીટીવી ફુટેજમાં સામેલ છે. જેના આધારે કોઈ નિવૃત્ત જજની મદદથી ન્યાયિક તપાસ કરવાની માગ છે.

'ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો...', પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
ફરી એક વાર: જીવનને નવી દિશા આપતી એક હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થયું.

ફરી એક વાર: જીવનને નવી દિશા આપતી એક હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થયું.

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f…

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f...

જામનગરમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ અને વિજ તંત્રનું સરપ્રાઈઝ ચેકિંગ : પાંચ મકાનમાંથી…

જામનગરમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ અને વિજ તંત્રનું સરપ્રાઈઝ ચેકિંગ : પાંચ મકાનમાંથી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

6 months ago
વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

3 months ago
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

5 months ago
બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni…

બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News