gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Hit and Run Accident: 114 વર્ષીય મેરેથોન રનર ફૌજા સિંહ સાથે જોડાયેલો હિટ એન્ડ રનનો મામલો દેહાત પોલીસે માત્ર 30 કલાકની અંદર ઉકેલ્યો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે 30 વર્ષીય એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોનની ધરપકડ કરી છે. તેમજ તેની ફોર્ચ્યુનર કાર (PB20C7100) પણ જપ્ત કરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમૃતપાલની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે, તે ફોન વેચી મુકેરિયાથી પરત ફરી રહ્યો હતો, ત્યારે વ્યાસ પિંડ નજીક એક વરિષ્ઠને ગાડીની અડફેટે લીધો હતો. તેને જાણ ન હતી કે, વરિષ્ઠ વ્યક્તિ ફૌજા સિંહ છે. મોડી રાત્રે મીડિયામાં સમાચારમાં તેને જાણ થી હતી. 

આ પણ વાંચોઃ હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો

કરતારપુરથી કરી ધરપકડ

આરોપી અમૃતપાલ સિંહ ઢિલ્લોન જલંધરના કરતારપુરના દાસુપુર ગામનો રહેવાસી છે. અકસ્માત બાદ તે જલંધર ગયો ન હતો. પરંતુ ગામડાંઓમાંથી થઈ સીધો કરતારપુર પહોંચ્યો હતો. પોલીસે તેની કરતારપુર સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.

હાલ જ કેનેડાથી પરત ફર્યો હતો

એસએસપી હરવિન્દરસિંહ વિર્કના નિર્દેશ પર બનાવવામાં આવેલી પોલીસ ટીમે સંદિગ્ધ વાહનોની યાદી તૈયાર કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, આ ગાડી કપૂરથલાના અઠૌલી ગામના વરિન્દર સિંહના નામે રજિસ્ટર્ડ હતી. વરિન્દર સિંહે જણાવ્યુ કે, તેણે આ ગાડી એનઆરઆઈ અમૃતપાલ સિંહને વેચી હતી. અમૃતપાલ હાલમાં જ કેનેડાથી પરત ફર્યો હતો. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરશે, જેથી વધુ તપાસ હાથ ધરી શકાય. આ અકસ્માત દરમિયાન ગાડી ઓવર સ્પીડમાં હતી કે કેમ તે જાણવા તપાસ કરી રહી છે. 

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s…

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s...

ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev...

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

1 week ago
એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei…

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei…

10 months ago
જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

9 months ago
VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ …

VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News