gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CDS Anil Chauhan: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓનું આધુનિકીકરણ કરવાની જરૂરિયાત દર્શાવી છે. તેમણે કહ્યું કે, આજના યુદ્ધ આવતીકાલની ટેક્નોલોજીની મદદથી લડી શકાય, પરંતુ ભૂતકાળના સાધનો વડે નહીં.

યુએવી એન્ડ કાઉન્ટર- અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (C-UAS)ના સ્વદેશીકરણ પર આયોજિત વર્કશોપમાં સીડીએસે વર્તમાન યુદ્ધમાં અદ્યતન ટેક્નોલોજીના વધતાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જૂના-ભૂતકાળના શસ્ત્રોની મદદથી આજનું યુદ્ધ લડી શકાય નહીં. ભારતે તેના વ્યૂહાત્મક મિશનો માટે વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. કારણકે, આયાતિત ટેક્નોલોજી તમારી યુદ્ધ રણનીતિને નબળી બનાવે છે. 

ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની જરૂર

અનિલ ચૌહાણે મેમાં થયેલા ઓપરેશન સિંદૂર વિશે કહ્યું કે, પાકિસ્તાને સરહદ પર ડ્રોન અને દારૂગોળા વડે હુમલો કર્યો હતો. પરંતુ તેમાંથી મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. આમાંથી કોઈપણ  UAVs ભારતીય સેના કે તેના નાગરિક માળખાને નુકસાન પહોંચાડી શક્યા ન હતાં. આજના આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાની નોંધ લેતાં સીડીએસે કહ્યું કે, તાજેતરના યુદ્ધોમાં જોવા મળ્યું છે કે, ડ્રોન કેવી રીતે અપ્રમાણસર રીતે વ્યૂહાત્મક સંતુલનને બદલી શકે છે. તેનો ઉપયોગ ફક્ત એક શક્યતા નથી – તે એક વાસ્તવિકતા બની છે.  જેથી ડિફેન્સ સેક્ટરમાં ભારતે વિદેશી ટેક્નોલોજી પર નિર્ભર રહેવાના બદલે સ્થાનિક સ્તરે ઉત્પાદન પર ફોકસ કરવુ પડશે. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર તોડી પડાયું, ભારતે મ્યુઝિયમ બનાવવા મદદની પણ ઓફર કરી હતી

આ સેગમેન્ટમાં ફોકસ કરવા આપી સલાહ

સીડીએસે ઉભરતા હવાઈ જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે ગતિશીલ અને બિન-ગતિશીલ બંને પ્રકારની ટેક્નોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી છે. તેમણે મહત્વપૂર્ણ ડ્રોન અને એન્ટી-ડ્રોન ટેકનોલોજીના સ્વદેશીકરણના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

'ભૂતકાળ'ના હથિયારોની મદદથી 'વર્તમાન'ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું …

'ઉદયપુર ફાઈલ્સ' ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું ...

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |…

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન | pm modi sa…

જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન | pm modi sa…

7 months ago
ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

9 months ago
મહાસત્તાઓના વલણથી વિશ્વ વિનાશની નજીક : નિતિન ગડકરી

મહાસત્તાઓના વલણથી વિશ્વ વિનાશની નજીક : નિતિન ગડકરી

12 months ago
વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News