gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Udaipur Files: કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટે તુરંત કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ પહેલાંથી જ કેન્દ્રીય સૂચના-પ્રસારણ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલી કમિટી સામે પોતાની વાત મૂકે. સુપ્રીમ કોર્ટ સોમવારે (21 જુલાઈ) આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે. 

શું છે કનૈયાલાલ હત્યાકાંડ? 

જૂન 2022માં ઉદયપુરમાં દરજીનું કામ કરનાર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પૈગમ્બર મોહમ્મદ વિશે ભાજપ નેતા નૂપુર શર્માના એક નિવેદનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો. કનૈયાલાલે નૂપુરનું સમર્થન કરતું પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેથી મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસે તેની હત્યા કરી દીધી હતી. આરોપ છે કે, આ હત્યામાં અન્ય લોકોનો પણ સહયોગ હતો. 

આ પણ વાંચોઃ ‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા

હાઇકોર્ટે કેન્દ્રને મોકલ્યો આ મામલો

10 જુલાઈએ દિલ્હી હાઇકોર્ટે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર સુનાવણી કરતા ફિલ્મ રિલીઝ પર રોક લગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સિનેમેટોગ્રાફી એક્ટની કલમ 6 હેઠળ આ મામવિ વિચાર કરીને નિર્ણય લે. હાઇકોર્ટના આદેશની સામે મેકર્સ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ સિવાય કનૈયાલાલ હત્યાકાંડના આરોપી જાવેદે પણ અરજી દાખલ કરી ફિલ્મની રીલિઝ રોકવાની માંગ કરી છે. 

કયા-કયા વકીલ થયા સામેલ? 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠ સામે ફિલ્મ મેકર્સ તરફથી વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા અને વકીલ સૈયદ રિઝવાન અહેવદે દલીલ કરી હતી. જમિયત તરફતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મોહમ્મદ જાવેદ તરફથી મેનકા ગુરૂસ્વામીએ દલીલ કરી હતી. 

નુકસાનની દલીલ

ફિલ્મ મેકર્સના વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું કે, સિનેમા હૉલમાં ફિલ્મના સ્ક્રિનિંગને છેલ્લી ઘડીએ રોકી દેવાયું છે. જેનાથી મેકર્સને ઘણું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ વિશે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, બીજો પક્ષ ફિલ્મથી સામાજિક સૌહાર્દના નુકસાનની દલીલ આપી રહ્યું છે. આર્થિક નુકસાનની ભરપાઈ થઈ શકે છે, પરંતુ સામાજિક નુકસાનની નહીં. 

આ પણ વાંચોઃ ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે

‘અમે કોઈ વિચાર વ્યક્ત નથી કરી રહ્યા’

સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ સ્પષ્ટ કરી દીધું કે, ‘આ ફિલ્મ પર અમે અમારી તરફથી કોઈ વિચાર નથી મૂકી રહ્યા, ન હાઇકોર્ટે પણ આવું કર્યું છે. હાઇકોર્ટે કાયદાકીય જોગવાઈઓ મુજબ આ મામલો કેન્દ્ર સરકાર પર છોડી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની સમિતિ બુધવારે (16 જુલાઈ) બપોરે 2:30 વાગ્યે આ મામલા પર વિચાર કરશે. ફિલ્મ મેકર્સ, જમિયત ઉલેમા-એ-હિંદ અને હત્યા કેસના આરોપી મોહમ્મદ જાવેદના પ્રતિનિધિઓએ ત્યાં જઈને પોતાના વિચારો રજૂ કરવા જોઈએ.’

‘ફિલ્મ ઇસ્લામ વિરોધી નથી’

ફિલ્મ મેકર્સે વિનંતી કરી કે, સુપ્રીમ કોર્ટ કમિટીને 24 કલાકમાં નિર્ણય લેવાનું કહે. પરંતુ, કોર્ટે ફક્ત એટલું જ કહ્યું કે, કમિટી જલ્દી નિર્ણય લેવાનો પ્રયાસ કરે. સુનાવણી દરમિયાન જમિયતના વકીલ કપિલ સિબ્બલે ફિલ્મમાં મુસ્લિમોને ખોટી રીતે બતાવવા વિશે દલીલ કરી. જેના જવાબમાં મેકર્સના વકીલ રિઝવાન અહેમદે કહ્યું કે, ફિલ્મમાં ઇસ્લામ વિરોધી કંઈ નથી કહેવામાં આવ્યું. મુસ્લિમ સમુદાયના અમુક લોકો ખોટી રીતે દર્શાવવું એ ઇસ્લામનો વિરોધ ન કહી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |…

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |...

સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત | Work to remove the encroachment of creek in sur…

સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત | Work to remove the encroachment of creek in sur...

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો? | tesla mod…

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો? | tesla mod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

5 months ago
ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

1 year ago
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

10 months ago
અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News