gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GSSSB SRD PwBD Recruitment Upates : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે વર્ષ 2025-26 માટે SRD PwBD (Special Recruitment Drive for Persons with Benchmark Disabilities) અંતર્ગત વિવિધ પદો માટેની પરીક્ષા અને પરિણામોની સંલગ્ન તારીખો જાહેર કરી છે.

મંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 24 માર્ચ 2024ના રોજ વિવિધ પદોની લેખિત પરીક્ષા યોજાશે. જેમાં મુખ્ય પદો તરીકે ગ્રામ સેવક (992 જગ્યાઓ), ડિમેસ હેલ્થ વર્કર (324), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (202), અને ગ્રામ પંચાયત મંત્રી (231) સહિત કુલ 18થી વધુ પદોનો સમાવેશ થાય છે.

પરીક્ષા અને પરિણામોની સંલગ્ન વિગતો:

– પરીક્ષા તારીખ: 24 માર્ચ 2024

– પરિણામની સંભાવિત તારીખ: નવેમ્બરથી ડિસેમ્બર 2024 વચ્ચે

– અગાઉથી જાહેર થયેલ પદોની વિગતો: સેક્રેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, પશુધન નિરીક્ષક, નાયબ સીટનિશ, ટ્રેસર, વગેરે

મંડળે સ્પષ્ટ કર્યું છે કે 18થી 30 ક્રમના પદોની પરીક્ષા અને પરિણામોની તારીખો સંભાવિત છે અને તેમાં ફેરફારનો અધિકાર મંડળ પાસે રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે મંડળની વેબસાઈટની મુલાકાત લેતા રહે.

આ પણ વાંચો: 6 મહિનાથી તૈયાર થઈ ગયેલી બગસરા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ન થતાં લોકોને હાલાકી, AAPએ આપ્યું અલ્ટિમેટ

 મહત્વપૂર્ણ સૂચનાઓ:

– પરીક્ષાની ચોક્કસ તારીખ અને સ્થળ અંગેની માહિતી મંડળ દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.

– પસંદગી પ્રક્રિયા સંબંધિત અન્ય વિગતો પણ આગામી જાહેરાતમાં આપવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર 2 - image

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…
GUJARAT

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

February 14, 2026
Next Post
હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar...

‘ડાયર વરુ’ને જીવતા કર્યા બાદ હવે લુપ્ત થયેલા વિશ્વના સૌથી ઊંચા પક્ષી ‘મોઆ’ને જીવિત કરાશે, ફિલ્મમેકરે…

‘ડાયર વરુ’ને જીવતા કર્યા બાદ હવે લુપ્ત થયેલા વિશ્વના સૌથી ઊંચા પક્ષી ‘મોઆ’ને જીવિત કરાશે, ફિલ્મમેકરે...

આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ | 109 bridges on the road in Anand district inspec…

આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ | 109 bridges on the road in Anand district inspec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદ માર્કેટયાર્ડમાં હરાજી પહેલાં 400 મણ કપાસ બળીને ખાખ | 400 maunds of cotton burnt to ashes before…

હળવદ માર્કેટયાર્ડમાં હરાજી પહેલાં 400 મણ કપાસ બળીને ખાખ | 400 maunds of cotton burnt to ashes before…

3 months ago
જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ | Jawed Habib accused of defrauding Rs 7 crore i…

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ | Jawed Habib accused of defrauding Rs 7 crore i…

4 months ago
GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv…

GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv…

5 months ago
માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News