gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ADR’s Report, Gujarat: ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં કરેલા કાર્યો અને તેમાં થયેલા ખર્ચને લઈને બજેટ અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પ્રજાના હિતમાં અને પોતાના વિસ્તારના વિકાસના બજેટમાંથી ફક્ત 26 સાંસદોએ એક વર્ષમાં ફક્ત 4.2 ટકા જ ફંડનો ઉપયોગ કર્યો છે અને 95.8 ટકા ફંડ વાપરી ન શક્યા હોવાનું સામે આવ્યું છે. 

26 સાંસદો 95.8 ટકા ફંડ વાપરી ન શક્યા

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા મેમ્બર ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ (MPLADS)ના વપરાયેલા ફંડને લઈને જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, ગુજરાતના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડમાંથી 10.72 કરોડ રૂપિયા જ ખર્ચ્યા છે. સાંસદોના ખર્ચના રિપોર્ટને લઈને કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ વિકાસની રાજનીતિ કરે છે તો વિકાસ તો થતો નથી.

રિપોર્ટ અનુસાર, આ તમામ સાંસદોએ 3823 કામમાંથી માત્ર 93 જ કામ કર્યા છે. જેમાં સૌથી વધુ ભરૂચ સંસદીય વિસ્તારોમાં 1.73 કરોડ ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર

જ્યારે કોંગ્રેસના સવાલોને લઈને ભાજપે જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાંસદોએ પોતાના બજેટનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સાંસદોએ કરેલા કાર્યોમાં 25 કરોડ રૂપિયાની ઘટના વર્તાઈ છે. જેમાં 14000 ગામડાંઓ માંથી 9000 જેટલાં ગામડાઓમાં કામો કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

'ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ', ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald ...

ધોળકાના ટેકરીયા હનુમાન મંદિર પાસે ગટરના પાણી ઊભરાતા સ્થાનિકો પરેશાન | Locals are troubled by overflo…

ધોળકાના ટેકરીયા હનુમાન મંદિર પાસે ગટરના પાણી ઊભરાતા સ્થાનિકો પરેશાન | Locals are troubled by overflo...

ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi’s Major Bridge on Dhoraji…

ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi's Major Bridge on Dhoraji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેજળકા નજીક કટર-બાઈક અકસ્માતમાં 1 વર્ષના બાળકનું મોત | 1 year old child dies in cutter bike accident…

10 months ago
BIG NEWS: એરલાઇન્સની મનમાની પર બ્રેક! કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા | IndiGo Crisis m…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

7 months ago
ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા | The Governments…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News