gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSU કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે કાર ચાલકે સ્ટંટ કરતા વાલીઓ અને બાળકો ફફડી ગયા, વિડિયો વાયરલ |…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
MSU કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે કાર ચાલકે સ્ટંટ કરતા વાલીઓ અને બાળકો ફફડી ગયા, વિડિયો વાયરલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MSU : એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં કાળા કાચ ધરાવતી કારના ચાલકે એમ.એસ યુનિવર્સિટીના મેન્ટલ સ્કૂલ પાસે બેફામ ડ્રાઇવિંગ કરીને આતંક મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં ધો.1 થી 12ની એક્સપ્રિમૅન્ટલ સ્કૂલ પણ ચાલે છે. 

આજે સવારે સ્કૂલ શરૂ થવાના સમયે વાલીઓ બાળકોને મૂકવા માટે આવ્યા હતા. તે સમયે એક કાર ચાલક સ્કૂલ સામેના ગેટમાંથી કેમ્પસમાં દાખલ થયો હતો. તેણે સ્કૂલ પાસે જ કારના સ્ટંટ કર્યા હતા. કારની બ્રેક મારવાની સાથે બેફામ ડ્રાઇવિંગથી વાલીઓ અને વિધાર્થીઓ ગભરાઈ ગયા હતા. જો ચાલકે કાબુ ગુમાવ્યો હોત તો બાળકોને અને વાલીઓ માટે જોખમ સર્જાયું હોત.આ કાર ચાલક સ્ટંટ કરીને ફરાર થઈ ગયો હતો. જો કે કાર સ્ટંટનો વિડિઓ વાયરલ થયા બાદ પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

Next Post
જામનગરની શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો | jamnagar crime n…

જામનગરની શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો | jamnagar crime n...

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ …

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ ...

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

4 weeks ago
આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

5 months ago
પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ | kunal kamra video n…

1 year ago
QIP થકી ભંડોળ એકત્ર કરવામાં કંપનીઓની ગતિ ગત વર્ષ કરતા ધીમી | Companies’ pace of raising funds throug…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News