gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who…
3
VIEWS
Share on FacebookShare on Twitter

બાળાને મોઢે ડૂચો દઇ પોટલું વાળી ઝોળીમાં  લઇ જતો હતો : શેરીમાં રમતાં બાળકોએ લતાવાસીઓને જાણ કરતાં સૌએ મળી સાધુનું પોટલું ચેક કરતાં બાળા મળી આવી

દ્વારકા,: અહી ત્રણ દિવસ પહેલા બાવાસાધુ સ્વાંગમાં નીકળેલા એક શખ્સે નાસ્તો લેવા દુકાન તરફ જઇ રહેલી આઠ વર્ષીય બાળાને મોઢે ડૂચો મારી એક પોટલામાં વીંટાળી થેલીમાં નાખી નાસવા જતો હતો ત્યાં દેકારો થઇ જતાં લોકોએ સાધુને પકડી મેથીપાક આપી લમધારી નાખ્યા બાદ પોલીસ હવાલે કરી દીધો હતો.

યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ પહેલા એક ચકચારી કિસ્સો બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દ્વારકા નરસન ટેકરી મચ્છીપીઠ માર્કેટ પાસે તારીખ 13/ 7 ના સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ એક પરીવારની સગીર વયની આઠ વર્ષની બાળકી તેમના ઘરથી થોડી દૂર નાસ્તો લેવા ગયેલ હતી. ત્યારે ત્યાં એક સાધુના વેશમાં આવેલ શખ્સ એ આ બાળકીને મૂંગો દઈ એક પોટલામાં વીંટી અપહરણ કર્યું હતું. ત્યાં રમતા બાળકોને ધ્યાને જતા આજુબાજુના લતાવાસીઓને જાણ કરાય હતી. ક્યારે ત્યાંના લોકોને આ સાધુ ઉપર શંકા જતા તેના હાથમાં રહેલ પોટલું ચેક કરતા તેમાંથી એક બાળકી બેહોશ હાલતમાં નીકળી આવી હતી. આ બાળકીને તેમના પરિવાર હોસ્પિટલ સારવાર માટે ખસેડેલી હતી. તેમજ ત્યાંના લોકોએ  પ્રથમ તો તે સાધુને મેથીપાક ચખાડયો હતો. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. આ આરોપી સતીશ પ્રકાશ ગુરવ (ઉ.વ 41, રે. સાતારા મહારાષ્ટ્ર)એ સગીર વયની દીકરીની આબરૂ લેવાના બદઇરાદે અપહરણ કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. જે અંગે દ્વારકા પોલીસે તત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો. આ ચકચારી કિસ્સોથી શહેરમાં ઉહાપોહ મચી ગયેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ…
GUJARAT

May 21, 2026
સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર ‘દ…

બાવળામાં નશાના કારોબારનો પર્દાફાશ: ચિયાડા ગામેથી કફ સિરપના જથ્થા સાથે 3 પકડાયા, જુહાપુરાની મહિલા ફરા…

Next Post
108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s…

108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s...

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to...

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…

10 months ago
ફુગાવો ઘટી ચાર ટકાની નીચે રહેતા જૂનમાં વ્યાજ દર ઘટવાની શકયતા વધી | Inflation falls below 4% increasi…

1 year ago
ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

2 months ago
પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત | Fierce collision b…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News