gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાજલીયાળામાં 108ના કર્મીઓને ‘ધરમ કરતાં ધાડ પડી’ વંથલી સરકારી હોસ્પિટલમાં પણ મારામારી કરતાં ત્યાંના સ્ટાફે 108ના કર્મચારીઓને બચાવ્યા

જૂનાગઢ, : વંથલી 108માં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે કોલ આવતા કાજલીયાળા દર્દીને લેવા ગયા હતા ત્યારે દર્દીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારી સાથે માથાકુટ અને મારામારી કરી 1200 રૂપિયા લૂંટી લીધા હતા. વંથલી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં પણ માથાકુટ કરી હતી ત્યાંના સ્ટાફે બચાવવા પડયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદમાં રહેતા અને વંથલી 108 એમ્બ્યુલન્સમાં ઇએમટી તરીકે ફરજ બજાવતા જયદીપકુમાર નાનાલાલ નિમાવત ગઇકાલે સાંજે સાતેક વાગ્યે ફરજ પર હતા ત્યારે અમદાવાદ હેડ ઓફિસથી કોલ આવ્યો હતો જેમાં મોટા કાજલીયાળાના કંચનબેન જયેશભાઈ વઘેરાએ પોતાના પતિ જયેશ વઘેરાને છાતીમાં દુઃખતું હોવાનું જણાવ્યું હતું આથી જયદિપકુમાર તથા ડ્રાઈવર કુલદિપભાઈ વાંક કાજલીયાળા કંચનબેનના ઘરે પહોંચ્યા હતા. તેણે જયેશભાઈને છાતીમાં દુઃખતું હોવાથી સારવારમાં લઈ જવાની વાત કરી હતી. 108ના સ્ટાફે તમારે સારવારમાં ક્યાં જવું છે તેમ પૂછતા જયેશ વઘેરાએ ‘તમારે માથાકુટ કરવી છે’ તેમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉભા થઈ 108ના કર્મીઓને માર મારવા દોડયો હતો. જયેશ તથા તેની પત્ની 108માં બેસી ગયા હતા. તેને લઈને વંથલી સરકારી હોસ્પિટલ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં જયેશ વઘેરાએ ૧૦૮ના કર્મચારીઓને બેફામ ગાળો આપી માર માર્યો હતો અને જયદિપકુમારના ખિસ્સામાંથી ૧ર૦૦ રૂપીયા બળજબરીપૂર્વક કાઢી લૂંટી લીધા હતા. પૈસા પરત આપી દેવા કહેતા જયેશ વઘેરાએ ‘તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી દેજે, હું કોઈથી બીતો નથી’. 108નો સ્ટાફ જયેશને સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા ત્યાં પણ જયેશે ગાળાગાળી કરી માર માર્યો હતો ત્યારે વંથલી હોસ્પિટલના સ્ટાફ તથા મેડિકલ ઓફિસરે વચ્ચે પડી 108ના કર્મચારીઓને બચાવ્યા હતા. ફરી જયદિપકુમારે પૈસા પરત માંગતા જયેશ વઘેરાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી.

આ અંગે 108ના કર્મચારીએ તેના ઉપરી અધિકારીને જાણ કરી હતી. તેણે કાયદેસર કાર્યવાહીની સુચના આપતા આજે 108ના ઈએમટી જયદિપ નિમાવતે કાજલીયાળાના જયેશ વઘેરા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ જયેશ વઘેરાએ 108ના સ્ટાફ સાથે માથાકુટ કરી હતી. વંથલી પોલીસે જયેશ વઘેરા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to...

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો | Marathon runner Fauja Singh…

મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો | Marathon runner Fauja Singh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s…

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s…

1 year ago
યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

1 year ago
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

1 year ago
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News