gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…
4
VIEWS
Share on FacebookShare on Twitter

‘૫૫૫૫ ટૂંક સમયનો મહેમાન, દિલ્હી સુધી જઇ આવ્યો’

ઓડિયો ક્લિપ પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરવા વાઇરલ કરવામાં આવી છે, કડક કાર્યવાહી કરાશેઃ પ્રાંત અધિકારી 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરનાર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણીની બદલી અંગેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં એક વ્યક્તિ કહે છે કે ‘૫૫૫૫ ટૂંક સમયનો મહેમાન છે’. બીજો વ્યક્તિ જણાવે છે કે તે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે. પ્રાંત અધિકારીએ વાઇરલ ક્લિપ અંગે જણાવ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા ઓડિયો ક્લિપ વાઇરલ કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં ચોટીલા અને થાન તાલુકામાં ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની બદલી અંગે વાતચીત અંગેની બે કથીત ઓડીયો ક્લીપ વોટ્સએપ ગુ્રપમાં વાઇરલ થઈ છે. જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ફોન પર ૫૫૫૫ ટુંક સમયના મહેમાન છે તેમજ જણાવે છે. જ્યારે બીજો વ્યક્તિ કહે છે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે.  આમ બંને વ્યક્તિ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની ટૂંંક સમયમાં બદલી થવાની છે તેવો દાવો કરી રહ્યાં છે.

આ મામલે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ ટી મકવણા (એચ.ટી.મકવાણા)એ કહ્યું હતું કે ભૂમાફિયાઓ વોટ્સઅપમાં ગુ્રપ બનાવી સરકારી અધિકારીઓની માહિતી અને લોકેશન શેર કરી રેકી કરે છે. કથિત વાઇરલ ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય નથી બસ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ વાઇરલ કરનાર સામે કડક કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી ચોટીલા, મુળી, થાન સહિતના તાલુકાઓમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓને કરોડો રૃપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અધિકારીની બદલી કરવા ભૂમાફિયાઓ હાથપગ પછાડી રહ્યાં હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
તળાવની જગ્યામાં વીસ વર્ષથી દબાણ હતુ, સરખેજના બેદર તળાવની જગ્યામાં ચાલીસ ઈન્ડસ્ટ્રીયલ શેડ તોડી પડાશે …

તળાવની જગ્યામાં વીસ વર્ષથી દબાણ હતુ, સરખેજના બેદર તળાવની જગ્યામાં ચાલીસ ઈન્ડસ્ટ્રીયલ શેડ તોડી પડાશે ...

ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip...

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

3 months ago
મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

3 months ago
ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં | India Declares No …

ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં | India Declares No …

5 months ago
અમદાવાદ: ‘અહીં કેમ બેઠા છો?’ કહીને બજરંગ દળના કાર્યકરોએ બે યુવકોને જાહેરમાં માર માર્યો, સામસામે પોલી…

અમદાવાદ: ‘અહીં કેમ બેઠા છો?’ કહીને બજરંગ દળના કાર્યકરોએ બે યુવકોને જાહેરમાં માર માર્યો, સામસામે પોલી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News