gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના ભાજપ કાર્યાલય ખાતે આજે એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેર ભાજપ કારેલીમાં ફરજ બજાવતા  કાંતિભાઈ મગનજીભાઈ ઝાલા આજે સવારે આશરે સવા દસ વાગ્યાની આસપાસ લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ વચ્ચે જ બંધ પડી ગઈ હતી. લિફ્ટમાં ફસાઈ જતાં કાંતિભાઈએ મદદ માટે બૂમાબૂમ કરી હતી.

આ દરમિયાન સ્થળ પર હાજર પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠિયાએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર કર્મીઓએ જરૂરી સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો અને લોક ખોલી ગણતરીની મિનિટોમાં અંદર ફસાયેલા કાંતિભાઈ ઝાલાને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી.

સમયસર બચાવ કામગીરી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે લિફ્ટની તકનીકી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન…

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન...

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp...

Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો…

Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો વેપારી પકડાયો | Trader caught smuggling English liquor f…

5 months ago
આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓ શરુઃ રફાળેશ્વર-તરણેતર સહિત અનેક મેળાનો ધમધમાટ | shravan mo…

10 months ago
‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..’, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ | BJP…

6 months ago
વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News