gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષે 3.5 લાખ ગુજરાતીઓ યુરોપ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના શહેરોમાં ‘ટુરિસ્ટ ગો હોમ’ ની નારેબાજી!!! …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
વર્ષે 3.5 લાખ ગુજરાતીઓ યુરોપ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના શહેરોમાં ‘ટુરિસ્ટ ગો હોમ’ ની નારેબાજી!!! …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Europe Mass Tourism: છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી યુરોપ જતાં પ્રવાસીઓનો ધરખમ વધારો થયો છે. 2013થી અત્યાર સુધીના ડેટા જોવા જઈએ તો ભારતમાંથી 8,50,000 ભારતીય પ્રવાસીઓમાંથી અંદાજિત 3,40,000 પ્રવાસીઓ એકલા ગુજરાતમાંથી યુરોપ જાય છે. ગુજરાતમાં સ્થાનિક પ્રવાસન સ્થળોની જેમ જ યુરોપના પ્રવાસની જેમ પ્રચાર પ્રસાર અને ગુજરાતી ભોજનની વ્યવસ્થા થાય છે. જે રીતે યુરોપ તરફ પ્રવાસીઓનો ધસારો વઘ્યો છે ત્યારે યુરોપના સ્પેન, ઈટલી અને પોર્ટુગલે ‘ઓવર યુરિઝમ’નો વિરોધ કર્યો છે. 

અહીંના સ્થાનિકોએ ટુરિઝમનો વિરોધ કરતાં કરતાં ‘Tourist Go Home’ ‘Your Holidays, My Misery’ (તમારી રજા અમારી સજા) ‘Mass Tourism Kills the City’ (તમારા પ્રવાસથી અમારા શહેર બગડે છે). આવા સ્લોગનો લઈને ઉપરોક્ત ત્રણેય દેશના નાગરિકોએ પોતપોતાના વિસ્તારોમાં જાહેર માર્ગોમાં ઊભા રહીને પોતાની વધુ પડતાં ટુરિઝમ અને તેને કારણે પડતી સામાન્ય અગવડતાઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરોક્ત ત્રણેય દેશોમાં સ્થાનિક પ્રસાશન દ્વારા વોટર ગનથી સમગ્ર પરિસ્થિતને નિયંત્રિત કરવામાં આવી. યુરોપના કેટલાંક દેશોમાં શહેરોના દરેક સ્થળે ‘ટુરિસ્ટ ગો હોમ’ લખીને સ્થાનિકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. 

આ પણ વાંચો: નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’

કોવિડ પછીની સ્થિતિ જોવા જઈએ તો ઈટલી, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશોના જીડીપીના 6 ટકા હિસ્સો ટુરિઝમ પર છે. જેમાં ભારતીય પ્રવાસીઓનો 2 ટકા ફાળો છે અને એ 2 ટકામાં 40 ટકા ગુજરાતીઓ છે. આ અંગે અમદાવાદના જાણીતા ટુર ઓપરેટરના જણાવ્યા પ્રમાણે વધતાં જતાં ટુરિઝમને કારણે ત્યાં મકાનોના ભાવ ખૂબ વધી ગયા છે. જેની સીધી અસર ત્યાં રહેતા સામાન્ય લોકો પર પણ પડે છે. ખાસ ઈટલી, સ્પેન અને પોર્ટુગલના સ્થાનિકોએ વિરોધ નોંધવતાં જણાવ્યું છે કે બહારથી આવતાં લોકોના ધસારાને કારણે અહીં તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. થોડા સમય માટે આવતા પ્રવાસીઓને કારણે અહીંના માર્કેટકાયમી ધોરણે મોંઘા થઈ ગયા છે. ખાસ કરીને રહેવા માટે ઘરોની કિંમત આસમાની ભાવોને સ્પર્શી રહી છે. 

યુરોસ્ટેટના જણાવ્યા અનુસારએક વર્ષમાં 45 કરોડ લોકોએ ઈટલીમાં રોકાય છે.  પોર્ટુગલમાં  વર્ષે 48 કરોડ પ્રવાસીઓ આવીને રોકાય છે.  જેના કારણે અહીંના સામાન્ય મકાનો પણ હોમસ્ટેમાં તબદીલ થઈ ગયા છે. આટલી માત્રામાં પ્રવાસીઓને રહેવાની સગવડ આપવા માટે 8000થી વધુ મકાનો સતત ટુરિઝમમાં તબદીલ થઈ ગયા છે. જેની સીધી અસર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પર પડી રહી છે. યુરોસ્ટેટના રિપોર્ટ પ્રમાણે યુરોપના કુલ પ્રવાસીઓમાંથી 93 ટકા ઈટલી, 97 ટકા ફ્રાંસ, 89 ટકા બેલ્જિયમ જાય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં વધુ રોકાય છે. જેનું સીધું દબાણ યુરોપના હાઉસિંગ માર્કેટ પર પડ્યું છે. અહીં પ્રવાસીઓનો 33 ટકા ધસારો હોટલમાં જાય છે. જ્યારે 46 ટકા ધસારો સ્થાનિકો પર પડી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…
GUJARAT

પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…

September 29, 2025
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
GUJARAT

આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

September 29, 2025
બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…
GUJARAT

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

September 29, 2025
Next Post
2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be…

2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be...

કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ | When Will …

કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ | When Will ...

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation …

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું | te…

લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું | te…

3 days ago
રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…

રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…

1 month ago
જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India’s textile exports to US rise by 9% …

જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India’s textile exports to US rise by 9% …

3 weeks ago
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News