gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં | cancer diabetes drugs t…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં | cancer diabetes drugs t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cancer – Diabetes Drugs : મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે. 

આ પણ વાંચો: CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા

કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ?

સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘દવાઓની કિંમત વધતા ફાર્મા ઇન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓ વધી રહ્યા છે.’

નવા ભાવોની અસર બે થી ત્રણ મહિના બાદ જોવા મળશે

સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારો કર્યા પછી તેની અસર બે થી ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી, ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ: સીતારમણે આપી જાણકારી

ફાર્મા કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

ફાર્મા ઇન્ડસ્ટ્રીમાંની કંપનીઓ પર ઘણીવાર ઉલ્લંઘનનો આરોપ લાગતા રહે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ પ્રમાણે ફાર્મા કંપનીઓ વારંવાર માન્ય કિંમત વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસોમાં ફાર્મા કંપનીઓને નિયમોને તોડતી શોધી કાઢી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

Next Post
સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm...

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f...

‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

'જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..' પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંપતી બીજા મકાને જતાં જ ચોરો જૂના મકાનમાંથી રોકડ-દાગીના ચોરી ગયા | thief theft gold silver and cash …

5 months ago
GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …

7 months ago
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

6 days ago
IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર | IND vs SA T20: Check Ahmedab…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News