gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાય તમામ અનુસૂચિત જાતિ (SC)ના પ્રમાણપત્ર રદ કરાશે, ફડણવીસનું એલાન | Fadnavis…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાય તમામ અનુસૂચિત જાતિ (SC)ના પ્રમાણપત્ર રદ કરાશે, ફડણવીસનું એલાન | Fadnavis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra CM News : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જો હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈપણ ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિ (SC)નું પ્રમાણપત્ર મેળવ્યું હશે તો તે રદ કરવામાં આવશે. 

ફડણવીસે કર્યું મોટું એલાન 

ફડણવીસે વિધાન પરિષદમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ કે જે હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈ અન્ય ધર્મની હશે અને તેણે અનુસૂચિત જાતિ (SC) નું સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મેળવ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી હશે તો તેની ચૂંટણી પણ રદ કરવામાં આવશે.

ધર્માંતરણ સંબંધિત કેસ અંગે પણ ટિપ્પણી કરી 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ સંબંધિત કેસોનો સામનો કરવા માટે કડક જોગવાઈઓ લાવવાનું વિચારી રહી છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ફડણવીસે વિધાન પરિષદમાં ધ્યાન દોરવાના પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું કે રાજ્ય સરકારે આવા કેસોનો સામનો કરવા માટે ભલામણો આપવા માટે પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે અને તેણે તેનો અહેવાલ સુપરત કર્યો છે. સરકાર બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણને રોકવા માટેના મામલાઓનો અભ્યાસ કરશે અને જરૂરી ફેરફારો કરશે અને આવી જોગવાઈઓ લાવશે.

ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી પંકજ ભોયરે સોમવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ કરવામાં આવશે અને તે અન્ય રાજ્યોમાં સમાન કાયદાઓ કરતાં વધુ કડક હશે. ભાજપના નેતા અમિત ગોરખેએ દાવો કર્યો હતો કે ‘ઓળખ છુપાવતા ખ્રિસ્તીઓ’ ધાર્મિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યા છે અને લોકો અનુસૂચિત જાતિ શ્રેણી હેઠળ અનામતનો લાભ લે છે પરંતુ અન્ય ધર્મોનું પાલન કરે છે. તેમણે કહ્યું કે સપાટી પર આ લોકો અનુસૂચિત જાતિના છે અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ લે છે, ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરે છે પરંતુ ગુપ્ત રીતે અલગ ધર્મનું પાલન કરે છે.

ભાજપના નેતા અને વિધાન પરિષદના સ્વતંત્ર સભ્ય ચિત્રા વાઘે જણાવ્યું હતું કે એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં પતિએ પોતાનો ધર્મ છુપાવીને કપટથી લગ્ન કર્યા હોય. તેમણે સાંગલીના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો જ્યાં એક મહિલાના લગ્ન એવા પરિવારમાં થયા હતા જે ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો | Mohamm…

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો | Mohamm...

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, 55% સુધી ભરાયો, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | gujarat rain upd…

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, 55% સુધી ભરાયો, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | gujarat rain upd...

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો, સ્ટુડન્ટ્સને ઝટકો | guja…

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો, સ્ટુડન્ટ્સને ઝટકો | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

11 months ago
પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર | Punjab Faces Worst Floo…

પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર | Punjab Faces Worst Floo…

10 months ago
સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

2 months ago
156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News