gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ 1 - imageવડોદરા,મુંબઈના બહુચચત સાજીદ ઇલેક્ટ્રિકવાલા અપહરણ કેસના વોન્ટેડ આરોપી દિપક શર્માને વડોદરામાંથી પકડયા પછી મુંબઇ   ક્રાઇમ બ્રાંચે તેના રિમાન્ડ લીધા હતા. તપાસ દરમિયાન વડોદરાના એક બૂટલેગરનું નામ ખૂલતા ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટના આધારે તેને મુબઇ લઇ ગઇ છે.

મુંબઈમાં જૂન મહિનામાં થયેલા  સાજીદ અપહરણ કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. એક સપ્તાહ  પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ આ ગુનામાં સંડોવાયેલા આરોપી દીપક શર્માને પકડવા માટે વડોદરા આવી હતી. આરોપી ન્યૂ વી.આઇ. પી. રોડ મોતી પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની માહિતીના આધારે પોલીસને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચની ટીમે દીપક શર્માને ઝડપી પાડયો હતો. તેના ઘરે કબાટમાંથી  દેશી બનાવટનો એક તમંચો અને પાંચ જીવતા કારતૂસ પણ મળ્યા હતા. ફાયરિંગ, નકલી ચલણી નોટ,  ખૂનની કોશિશ અને મારામારી જેવા ૧૦ ગુનાઓનો ભૂતકાળ ધરાવતા દીપક શર્માને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ દરમિયાન હાથ ધરેલી  પૂછપરછ દરમિયાન વડોદરાના બૂટલેગર નીરવ મગનભાઇ સોલંકી (રહે.ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ. પી. રોડ) નું નામ ખૂલ્યું હતું. જેથી, મુંબઇ પોલીસે વડોદરા પોલીસનો ફરીથી સંપર્ક કર્યો હતો. નીરવ સોલંકી હાલ પ્રોહિબીશનના ગુનામાં વડોદરા જેલમાં હતો. જેથી, મુંબઇ પોલીસે વડોદરા  કોર્ટમાંથી આરોપી નીરવ સોલંકીનો કબજો લઇ ધરપકડ કરવા માટે ટ્રાન્સફર વોરંટ લીધું હતું. મુંબઇ પોલીસે વડોદરા જેલમાંથી તેનો કબજો મેળવ્યો છે.

 ઉલ્લેખનીય છે કે, નીરવ સોલંકી સામે મારામારી, ખંડણી અને પ્રોહિબીશનના કુલ ૧૧ ગુનાઓ નોંધાયા છે. વડોદરા ઉપરાંત મહિસાગર, આણંદ, છોટાઉદેપુર અને જાંબુઘોડામાં પણ તેની સામે કેસ નોંધાયા છે.

એપ્રિલ મહિનામાં પકડાયેલા દારૃના કેસમાં નીરવ જેલમાં હતો

વડોદરા,

ગત એપ્રિલ મહિનાની ૨૬ મી તારીખે પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે આજવા રોડ સિદ્ધેશ્વર હોલ માર્કની સામે વૃંદાવન પાર્ક સોસાયટીની ગલીમાંથી કારમાં દારૃની ૮૬૦ બોટલો લઇને બેઠેલા સુનિલ ઉર્ફે કાલુ  પ્રવિણભાઇ પરમાર (રહે.ઓમકારપુરા ગામ, તા. વડોદરા)  તથા જયદેવપુરી ધર્મેન્દ્રપુરી ગોસ્વામી (રહે. રત્નદીપ ગ્રીન ફ્લેટ, સોમા તળાવ પાસે) ને ઝડપી પાડયા હતા.આ દારૃનો જથ્થો નીરવ સોલંકીએ મંગાવ્યો હતો. આ ગુનામાં પોલીસે નીરવની  ધરપકડ કરી હતી. જે હાલમાં જેલમાં હતો.જ્યાંથી મુંબઇ પોલીસે તેનો કબજો લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec...

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod…

ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

5 months ago
ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

11 months ago
વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

8 months ago
ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News