gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Defends On ED Chargesheet Against Vadra: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટ મુદ્દે બળાપો કાઢ્યો છે. તેમણે આ ચાર્જશીટને ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, તેમના બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર (ભાજપ) હેરાન કરી રહી છે. 

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, ‘મારા બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર હેરાન કરી રહી છે. આ ચાર્જશીટ ષડયંત્રનો એક ભાગ છે. હું રોબર્ટ, પ્રિયંકા, અને તેના બાળકો સાથે છું. કારણકે, તે દુર્ભાવનાપૂર્ણ, રાજકીય રૂપે પ્રેરિત આરોપો અને શોષણનો સામનો કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, તેઓ કોઈપણ પ્રકારના અત્યાચારનો હિંમતથી સામનો કરવા સક્ષમ છે. તેઓ હંમેશાની જેમ સન્માન સાથે આ સહન કરશે. અંતે સત્યની જીત થશે.’

ઈડીએ ગઈકાલે ફાઈલ કરી ચાર્જશીટ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ગઈકાલે ગુરૂવારે રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ શિકોહપુર જમીન સંબંધિત મની લોન્ડરિંગ મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઈડીએ રોબર્ટ વાડ્રા અને તેમની પત્નીની રૂ. 37.64 કરોડની 43 સંપત્તિને ટાંચમાં લીધી છે. EDએ રોબર્ટ વાડ્રા અને અન્ય 10 વ્યક્તિ-કંપની વિરૂદ્ધ પણ મની લોન્ડરિંગની ફરિયાદ નોંધી છે. જેમાં સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રા.લિ., કારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા.લિ., સત્યનંદ યાજી અને કેવલ સિંહ વિર્ક સહિત અન્ય સામેલ છે. 

આ પણ વાંચોઃ છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી

શું હતો મામલો?

ઈડીની ચાર્જશીટ અનુસાર, વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટીએ ગુરૂગ્રામ જિલ્લાના શિકોહપુર ગામમાં 3.53 એકર જમીન ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી રૂ. 7.5 કરોડમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરી ખરીદી હતી. તેમણે લાગવગનો ઉપયોગ કરી જમીન પર કોર્પોરેટ લાઈસન્સ હાંસલ કર્યું હતું. 

આ સોદો ફેબ્રુઆરી, 2008માં થયો હતો. તે સમયે કોંગ્રેસના ભુપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણામાં મુખ્યમંત્રી હતા. જેથી મહિનો લાગતી દસ્તાવેજીકરણની પ્રક્રિયા એક દિવસમાં જ પૂરી થઈ હતી. જ્યાં થોડા મહિનામાં જ રોબર્ટ વાડ્રાએ એક હાઉસિંગ સોસાયટી બનાવવાની મંજૂરી મેળવી હતી. તે સમયે જમીનના ભાવ અનેકગણા વધ્યા હતાં. જૂનમાં તેમણે આ જમીન ડીએલએફને રૂ. 58 કરોડમાં વેચી હતી. ઈડીને શંકા છે કે, આ સોદામાં મની લોન્ડરિંગ થયુ છે. જેની તપાસ હાલ ચાલુ છે. આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની ઈડીએ પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા.

'છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર', વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…
INDIA

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…

July 18, 2025
‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…
INDIA

‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

July 18, 2025
VIDEO: ‘હોંશિયારી ના મારીશ, અવાજ નીચો રાખ’, પોલીસ અધિકારીઓ પર કેમ ગુસ્સે ભરાયા શરદ પવારના પૌત્ર? | W…
INDIA

VIDEO: ‘હોંશિયારી ના મારીશ, અવાજ નીચો રાખ’, પોલીસ અધિકારીઓ પર કેમ ગુસ્સે ભરાયા શરદ પવારના પૌત્ર? | W…

July 18, 2025
Next Post
વડોદરામાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશનને કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation bu…

વડોદરામાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશનને કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation bu...

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર | yoga pose every woman should practice daily gracious pose benefits bhadrasana

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

3 months ago
તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis…

તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis…

1 month ago
સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

3 months ago
અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo…

અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News